________________
એ
વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩–૧૨–૭ :
: ૪૯૩
છે દૂર રહેવું જોઈએ. અ૫–અનિવાર્ય પા૫ અને પાપની અલ્પતા કે અનિવાર્યતાના છે
ઉપદેશને નિષેધ છે. અલ્પશે પણ પાપની નિવૃત્તિનો ઉપદેશ આપવાનો નિષેધ છે–એવું જ નથી. શબ્દોના પરમાર્થને સમજ્યા વિના બધાને ભાવ એક જ છે-એવું માનીએ તે છે ઉપદેશને વિષય પાપ બને છે. છે “પાપની અલ્પતા કે અનિવાર્યતાનો ઉપદેશ છે –એવું માનીએ તે પણ અપતા છે છે કે અનિવાર્યતાને લઈને પરિણામે પાપને જ ઉપદેશ સમજાય છે. પરંતુ પાપની અપાશે છે કે સર્વાશે નિવૃત્તિનો ઉપદેશ આપીએ તે બંને સ્થાને પાપની નિવૃત્તિને જ ઉપદેશ દ હોવાથી પાપના ઉપદેશનો પ્રસંગ આવતો નથી. ડેરીનું દૂધ અભક્ષ્ય છે-અપેય છે,' જ એ સમજાવતા વખતે ગાયભેંસનું તે દિવસનું દૂધ પીવાને ઉપદેશ અપાય નહિ. જ જ એકાશનું પચ્ચકખાણ આપતી વખતે એકથી વધારે બે-ત્રણ ટાઈમ ન ખાવાની પ્રતિજ્ઞા : છે અપાય છે. પરંતુ એક ટાઈમ ખાવાની પ્રતિજ્ઞા કઈ રીતે અપાય? માંસાહાર કરાય 8. ય નહિ–એ જણાવાય, પરંતુ શાકાહાર કરાય—એમ કઈ રીતે કહેવાય? મોટું અસત્ય છે જ બલવું નહિ, મોટી ચોરી કરવી નહિ-એમ જણાવાય, પરંતુ નાને અસત્ય કે નાની કે જ ચોરી અં ઉપદેશ કઈ રીતે અપાય? યાંત્રિક વાહનોનો ઉપયોગ કરાય નહિ–એ જ ૨ જણાવાય, પરંતુ એ બઢલે બળઢગાડાનો ઉપયોગ કરવે જોઈએ-એવું કઈ રીતે કહેવાય છે છે શું એમાં હિંસા નથી ? અધિક હિંસાત્રિ હેય છે અને અહિંસાદિ ઉપાદેય છે?
આજે એ બધાનો વિચાર કર્યા વિના કેટલાક ઉપદેશક પ્રાચીન સંસ્કૃતિની રક્ષાના નામે છે કે પાપોપદેશ કરી રહ્યા છે, જે ખૂબ જ અનુચિત છે.
અનાયિકાલથી ચાલી આવતી પ્રવૃત્તિમાં ઉપદેશકોની સંમતિ ન જ હોય. હિંસાદ્રિ ૬ અંશતઃ પ ઉપાદેય નથી. ગૃહસ્થને સર્વથા હિંસાદિથી વિરામ પામવાનું શક્ય બનતું
ન હોવાથી અંશતઃ તેની નિવૃત્તિને ઉપદેશ અપાય છે, અંશતઃ પાપનો ઉપદેશ અપાતે જ જ નથી. પાપની પ્રવૃત્તિ તો વર્ષો જુની છે. એમાંથી શક્ય પ્રયને વિરામ પામવાનું જ છે છેફરમાવાય. પાપની નિવૃત્તિને જ ઉપદેશ હોય, પ્રવૃત્તિને નહિ. નિવૃત્તિમાં અ૫ કે ૨ અધિકાઢિ અંશ હોય—એ જુદી વાત, પાપની પ્રવૃત્તિ ઉપદેશ વિના સ્વયંસિદ્ધ છે. શ્રી છ જિનમંઢિર કે ઉપાશ્રયાદિનું નિર્માણ કાર્ય કે પૂજાઢિ અનુષ્ઠાને જયણાપૂર્વક કરવા છતાં કે જ તેમાં થતી સ્વરૂપહિંસાની પણ અનુમસના ન થાય-એ માટે પૂ. સાધુભગવંતોએ કાળજી જ રાખવી જોઈએ. શાસ્ત્રવિહિત કાર્ય હોવાથી શ્રી જિનમંદિરાત્રિના નિર્માણકાર્ય માટે છે છે ઉપદેશ આપવામાં દેવ નથી. પરંતુ તેનાં દરેક અંગમાં પૂ. સાધુ ભગવંતેએ રસ છે જ લેવાની જરૂર નથી. રાઈસ કેવી બેસાડવી, પથ્થર કેવો વાપર અને લાડડું કેવું છે