________________
૪૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ છે. વારંવાર પાછળ પડીને દરરોજ સંબદ્ધ કે અસંબદ્ધ રીતે ગમે ત્યાંથી એ વિષયને જ જ લાવીને ઉપદેશ કરીએ તે તે ઉપદેશ, આદેશનુત્ય ઉપદેશ બની જાય છે, દિ સામાન્ય રીતે જેમાં સ્વરૂપથી હિંસાઢિ છે એવાં પૂજા2િ અનુષ્ઠાનની અનુમતિ છે છે કઈ માંગે તે એવા વખતે પૂ. સાધુભગવંતએ મૌન રહેવું જોઈએ—એમ ઉપદેશરહસ્ય જ છે વગેરે ગ્રંથમાં ફરમાવ્યું છે. તેમજ શાસ્ત્રવિહિત ન હોય એવા અનુષ્ઠાનમાં (સાવદ્યમાં) જ કઈ અનુમતિ માગે તે તેને નિષેધ કરવાનું તેમજ નિષેધ કરવા છતાં તે માને તેમ છે ન હોય તે મૌન રહેવાનું ફરમાવ્યું છે. આ પ્રમાણે મૌન બે જાતના ) : એક જ
સંમતિસૂચક અને બીજુ અનિષેધ (નિષેધને અયોગ્ય) સૂચક. દરેક વખતે મૌન એક જાતનું હોતું નથી. કહેવાનો આશય એ છે કે શાસ્ત્રવિહિતમાં પણ સ્વરૂપથી સાવદ્યાશમાં પૂ. સાધુભગવંતોની સંમતિ આવે નહિ એ માટે જે મીન જાળવવાનું પ્ર. સાધુ જ ભગવંતેને ફરમાવ્યું હોય તે પૂ. સાધુભગવંતે ઉપાશ્રયાત્રિના બાંધકામને લગતી બાબ-૬ તમાં ઉપદેશાત્રિ દ્વારા રસ કઈ રીતે લઈ શકે–એ વિચારવાની ખૂબ જ જરૂર છે. છે ઉપદેશકોએ સઢા માટે એ વસ્તુનો ખ્યાલ રાખવો જોઇએ કે આપણે સર્વવિરતિ છે. કે ધર્મની પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે સાધુ થયા છીએ. બીજાની પાસે તેનું પાલન ક જ કરાવવા માટે આપણે સાધુ થયા નથી. વિશિષ્ટ યોગ્યતાત્રિના સામર્થ્યથી કઈ વાર જ (9 ઉપદેશ આપવાને પ્રસંગ આવે તે ખુબ જ ઉપગપૂર્વક શાસ્ત્રાનુસાર માર્ગદર્શન જ કરાવવું. ઉપદેશકના પરમતા૨ક વચનથી જ લઘુકમી મુમુક્ષુજને માર્ગના જ્ઞાતા બની છે છે. માર્ગના આરાધક બનતા હોય છે. તેમની પાછળ પડવાની જરૂર રહેતી ,
નથી. પૂ. સાધુભગવંતની પરમપવિત્ર મર્યાઢા, બીજા યોગ્ય આત્માઓ માટે સ્વયં પ્રેરણા છે છે. મર્યાદાના અતિક્રમણથી કોઈને લાભ દેખાતે હોય છે પણ તે હિતાવહ નથી. છે ઉપદેશકોએ એક મૂળભૂત વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ કે–પાપનો ઉપદેશ સર્વથા છે ન આપવાનું નથી. અ૮૫ પાપ કે અધિક પાપ; અમર્યાઢ પાપ કે અનિવાર્ય પા૫; સૂક્ષ્મ છે
પાપ કે પૂલ પાપ-આવા કોઈ પણ ભેટ...પાડયા વિના પાપમાત્રને ઉપદેશ આપવાનો છે નથી. સર્વ સાવધની નિવૃત્તિનો ઉપદેશ આપ્યા પછી કઈ વાર મુમુક્ષુજનો તેવી નિવૃત્તિ છે
કરવા માટે સમર્થ ન બને તે પાપની અલ્પાંશે નિવૃત્તિસ્વરૂપ દેશવિનિને ઉપદેશ છે જ અથવા તો તેને અનુકૂલ એ માર્ગાનુસારી માર્ગને ઉપદેશ આપવો જોઈએ. પરંતુ આ C અ૯૫પાપને, અનિવાર્ય પાપનો કે સૂક્ષમપાપને ઉપદેશ પૂ. સાધુ ભગવંતથી અપાય નહિ. રિ છે. સર્વસાવદ્યયોગ કરીશ નહિ. કરાવીશ નહિ અને કરતાને સારા માનીશ નહિ–આવી છે આ પ્રતિજ્ઞાને ભેગા ન થાય-એ માટે કોઈ પણ જાતના પાપોપદેશથી પૂ. સાધુભગવંતેએ