________________
છે , આ તે કેવી સંસ્કૃતિ? ક છે [ ગતાંકથી ચાલુ ]
–પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ. જ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દેરાસર કે ઉપાશ્રયાત્રિ ધર્મસ્થાનનું નિર્માણ શ્રાવકે માટે વિહિત હોવાથી છે. છે શાસ્ત્રાનુસાર તેનો ઉપદેશ કરી શકાય. આરાધના માટે તે અનુકૂલ હોવા જોઈએ, જીવ- 2 જ જંતુના ઉપદ્રવ ન થાય–તેની રક્ષા થાય એ માટે પ્રયત્ન કરી જોઈએ, આ બધું કે યતના-જ્યા [જીવવિરાધનાથી બચવાને આત્મપરિણામપૂર્વક થવું જોઈએ. ઈત્યાઢિ છે હું જણાવાય. પરંતુ તેનું મટેરિયલ, લાકડું, પથ્થર, લાદી... વગેરે કેવું લેવું, કેવું રાખવું, 8. છે કેવી રીતે વાપરવું. વગેરે અંગે મૌન જાળવવું. એ બધો વિષય સાધુમહાત્માઓને જ નથી. કેઈ સંગમાં અજ્ઞાનાદિના કારણે ગૃહસ્થ એ વિષયમાં પૂછે તે પણ વધારેમાં જ જ વધારે કોઈ જાણકારનું નામ સૂચવવું. દેરાસર અને ઉપાશ્રયાદિના શિલા સ્થાપન કે હું
ખનનનું મુત્ત પણ સાધુ ભગવંતે કાઢી આપતા નથી. તે તે સંબંધી બાંધકામ છે અંગેનું માર્ગદર્શન સાધુભગવંતોએ આપવાની જરૂર નથી. જયણાના નામે ઉપાશ્રયની જ
લાદી વગેરે રોઢિી નાંખવાને કે નવી નાખવાને ઉપદેશ આપવાની અથવા તો એ માટે છે. હું જોરદાર પ્રેર કરવાની પ્રવૃત્તિ, સાધુ મહાત્માઓ કઈ રીતે કરી શકે છે–એ સમજાતું ? જ નથી. પ્રાચીનતાના હિમાયતીઓને અર્વાચીનતા પ્રત્યે નિષ્કારણ નફરત થઈ લાગે છે. આ પહેલાં જ્યારે ટાઈલ્સ વગેરે ઉપલબ્ધ ન હતી ત્યારે છાણ કે માટીથી બનાવેલી જગ્યામાં જ કીડીઓ વગે ન દેખાવાનો પ્રોબ્લેમ તે હતો જ. આમ છતાં જ્યણાના નામે ઉપર યાત્રિમાં ટા)૯સ ન બેસાડવા અંગે જે ઝુંબેશ ચલાવાય છે–તે યોગ્ય નથી. વ્યાખ્યાનની જ પાટે, આવી જાતની વાત કરવાનું ચગ્ય નથી. તે માની લીધેલી જયણાના પ્રચાર જ આ માટે વ્યાખ્યાનની પાટ નથી. જયણાનો ઉપદેશ આપવો અને એ માટે ઝુંબેશ ચલાવવી છે એ બેમાં ઘણો ફરક છે.
ખરી રીતે તે ઉપદેશકે ઉપદેશની મર્યાદાનો ખ્યાલ રાખવું જોઈએ. ઉપદેશ અને ૨ છે આદેશના ફરાને સમજી લઈને આદેશાત્મક વચનનો ત્યાગ કરવો જોઈએ. શ્રી વીતરાગ જ પરમાત્મા કે તેઓશ્રીની પરમતારક આજ્ઞાને અનુસરનારા શ્રી ગણથરાત્રિ મહાત્માએ જ દીક્ષા લેવા આવનારને પણ “તું દીક્ષા લઇ લે—એ પ્રમાણે જણાવતા નથી. પરંતુ તે છે
અવસરે “તું પ્રતિબંધ [વિલંબ-પ્રમાદ] ન કરીશ”. વગેરે જણાવે છે. સર્વસાવદ્યયોગથી છે વિરામ પા ન રા પુણ્યાત્માઓને ઉદ્દેશીને પણ જે ઉપર પ્રમાણે જણાવવાનું છે તો જ આ એકાંતે ગૃહસ્થચિત-વિહિત હોવા છતાં પણ અવિરતિમૂલક-ઉપાશ્રયાદિના નિર્માણ પ્રસંગે જ ૬ આદેશતુલ્ય ઉપદેશ આપવાનું સાધુ ભગવંતે માટે તેમની મર્યાઠાના અતિકમણુસમાન ૬