________________
૪૯૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ પ્રમાણે ઘેાડી અને વછેરા, ભીમા અને ભીમાની સ્ત્રી–એ ચાર જીવની હત્યા મુનિએ ફક્ત માતાના નિમિત્તકથનથી થયેલી નજરે નિહાળતાં પેાતાને પણ ઘણું જ જ દુ:ખ થયું અને તે પણ ત્યાં પ્રાણત્યાગ કર્યા.’
શ્રી દેવચંદ્ર ગુરૂ મ. કહે છે કે—હે હેમ! સાંભળી લે અને વિચારી લે કે એક નિમિત્તાના કહેવાથી પલકમાં પાંચ જીવની હત્યા મનવાના પ્રસંગ આવી પડયેા. આ ઉપરથી ખાસ સમજવાનુ` છે કે સાવદ્ય વચન મુનિએ ભાખવુ નહિ, તેમજ મા– તંત્ર કે નિમિત્ત પણ કહેવુ' જ નહિ. આત્માથી શુદ્ધ સયમરસિક મુનિવરેએ તા ગૃહસ્થને વિશેષ પરિચય પણ કરવા નહિં એવી ભગવતની આજ્ઞા છે.' હ્યું છે કે:
મૂળ મુનિ જે આત્મગવેષી, ન કરે ગૃહસ્થના સગ; જીહાં પરિચય તિહાં અવજ્ઞા, થાયે સમક્તિ ભંગ.
આ પ્રકારે હેમસૂરિને હિત-શિખામણ દ્રષ્ટાંત સાથે આપીને સમજાણ્યા બાદ ગુરૂમહારાજે કુમારપાળ રાજાને ઉદ્દેશીને કહ્યું કે−‘હે રાજન્ ! જગતને ઋણરહિત કરવાની તમારી ભાવના ઉત્તમ છે, પર`તુ તમારા ભાગ્યમાં એ વસ્તુ જ નથી; માટે ન્યવગર પ્રાપ્તિ થવી અસ`ભવિત સમજવી. તમે તે દેવભક્તિ, ગુરૂભક્તિ, સ્વામીભકિત. જીવદયાદિ અનેક સત્કાર્યા કરે છે તે જ વિશેષપણે કરતા રહેા. તમારૂ આત્મકલ્યાણ એ પ્રકારે જ થશે.’ એ રીતે નિખાલસપણે સત્ય હકીકત ગુરૂમહારાજાએ બંનેને સાંભળાવી દીધી અને ત્યાંથી વિહાર કરી ગયા.
જૈન શાસન કાયમી વિશેષાંક
પૂ. સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ.ના ઉપદેશથી ભેટ
૫૦૧] રૂા. હસમુખલાલ ચુનીલાલ મેાઢી, વાલકેશ્વર, મુ`ખઇ-૬
-
આજીવન શુભેચ્છક રૂા. ૧૦૦૦ એ સભ્ય,
(૧) પૂ. વર્ધમાન તપોનિધિ ૧૦૪ ઓળીના આરાધિકા સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ.ના શિષ્યા પૂ. સા. શ્રી રવિચ'દ્રાશ્રીજી મ.ના ૩૬ વર્ષના કાર્તિક વદ ૧૧ના દીક્ષા પર્યાયના અનુમાદનાથે પૂ. સા. શ્રી ઉન્નયચંદ્રાશ્રીજી મના ઉપદેશથી.
(૧) એક સૉંગુહસ્થ-મુંબઇ,
(ર) શ્રી સાયન જૈન સુધ-મુ`બઇ,