________________
૨ વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩-૧૨–૯૭ :
: ૪૮૯ ૨ પધારેલા અને તેમની આગળ પણ મેં તેવો જ પ્રશ્ન કર્યો. તે સાંભળતા જ તેમને દયા છે ઉપજી અને તુરત જ પોતાના જ્ઞાને કરીને કહ્યું કે-હારો પતિ કાલે પ્રભાતે આવશે.” એ એમનું નિમિત્ત સત્ય પડવાથી મને બહુ શાંતિ થઈ તેમજ એ મુનિના કથન મુજબ છે છે આપનું બરાબર આગમન આજે થયું તેથી તે મુનિવરની ભકિત કરવાની મને ૨ બહુ જ અભિલાષા જાગી એ જ ફકત આ મુનિવરને પ્રેમપૂર્વક અનેઢક આપવાનું કારણ કે
છે, બાકી આ સિવાય હે નાથ ! અન્ય બીજું કાંઈ પણ કારણ સમજશો નહિ, તેમજ શિ કઈ પણ પ્રકારના ખોટા તર્ક બાંધશે નહિ.”
આ પ્રમાણે સાંભળીને ભીમાએ કહ્યું કે હું એમ ને એમ તે બીલકુલ માનું છે છે જ નહિં, પરંતુ આ મુનિવર પેલી આપણી સામે ઉભેલી ગર્ભવતી ઘડી છે તેને છે શું આવશે તેમજ તેને કેટલા તિલક-ચાંડલા હશે એ કહી બતાવે તે જ હારી વાત છે
સાચી માનું.' મુનિ પણ આ વાત સાંભળી રહ્યા છે, તેઓ સારાસારને વિચાર કર્યા આ
વગર તેમજ આમાંથી પરિણામ લાભકારક કે હાનિકારક નીવડશે એનો પણ ખ્યાલ છે વુિં કર્યા વગર તુરત જ પોતાના નિમિત્ત બળે બોલી ગયા કે- “આ ઘડીને વછેરો આવશે અને જે છે તે પાંચ તિલકવાળો હશે.' મુનિવરનું વચન સાચું છે કે કેમ? તે જાણવાની ખાતર હું જ તેમજ પોતાની સ્ત્રી પણ સાચી છે કે કેમ ? તેની પરીક્ષાની ખાતર તુરત જ ભીમાએ ઇ તરવારના ઘ વડે તે ઘડીને મારી નાંખી, જેમાંથી પાંચ તિલકવાળો વછેરો નીકળ્યો છે જે તરફડીયા મારીને તરત જ મરી ગયે. ૨. મુનિવરનું કહેલું નિમિત્ત તે સાચું ઠર્યું એટલે ભીમાને તેની સ્ત્રીઉપરનો જ છે વહેમ તે તદ્દન દુર થયો, પરંતુ સાહસ કરીને તરવારવડે ઘડીને મારી નાંખી તેની જ સાથે વછેરાના પણ પ્રાણુ ગયા એ બે જીવની હત્યાનું મહાન કલંક અને મોટું પાપ % માથે આવી પડતાં મુનિને પશ્ચાત્તાપનો પાર રહ્યો નહિ. ભીમાની સ્ત્રીને પણ આવા તે પ્રકારને કરૂણાજનક દેખાવ જેવાથી બહુ જ લજજા આવી અને વિચાર કરવા લાગી છે કે–ખરેખર, મને ધિકકાર છે ! અરે, મહારા નિમિરો આ ઘડી અને વછેરાના પલકમાં ? છે. પ્રાણ ગયા. એ મહાપાપથી હું ક્યારે છુટીશ? વળી આ પાપના પ્રતાપે હું ભવાંતરમાં જ ૨ ભટકીશ તે પણ આરે આવશે નહિ.” એમ વિચાર કરતી અને અતિ ખેઢ કરતી તેણે જ છે પિતાના મસ્તક પર પ્રહાર કરીને પ્રાણ ત્યાગ કર્યો. ભીમાએ પોતાની સ્ત્રીના અકાળ છે જ મૃત્યુથી નિશ સા નાખ્યા અને બહુ જ અફસેસ સાથે કરેલા કૃત્યનો પસ્તાવો કરવ છે શું લાગ્યું કે-“જીવગરનું જીવન નકામું છે, સ્ત્રી વગર ઘર શોભતું નથી, એટલે સ્ત્રી વગર જ છે મારે જીવીને પણ હવે શું કરવું?’ આમ વિચારી પોતે પણ પોતાના પ્રાણ તજી દીધા. જ