________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
નિશાસા નાખ્યા કરે છે તેને શાંતિ ઉપજે તે કારણે જ્યોતિષવડે જોઇને કહ્યું કે હું બાઇ ! કોઇ ચિંતા કરીશ નહિ, ત્યારેા પતિ તને કાલે પ્રભાતે જરૂર મળશે.' આમ કહીને મુનિરાજ તા ચાલ્યા ગયા.
૪૮૮ :
પ્રિયતમ પ્રભાતે મળશે એવી મુનિના મુખથી મધુરી વાણી સાંભળીને ભીમાની સ્ત્રી બહુ જ `િત થઇ ગઈ અને એ હ`માં તેમજ પેાતાના ભત્તર સવારમાં આવશે એવા મનારથમાં તેણે બહુ પ્રકારની તૈયારીએ કરી અને પતિની વાટ જોઇ રહી. સાનુકુળપણાને લઇને બીજા દિવસની પ્રભાતે જ તે ભીમે ક્ષત્રીય પેાતાને ઘરે આવ્યા અને પેાતાની સ્ત્રીને સ્નેહપૂર્વક મળી ખબર અંતર પૂછવા લાગ્યા. ભીમાની સ્ત્રીએ પેાતાના પતિને પ્રેમરસ ભરી મીઠી મીઠી વાતા હી સ`ભળાવી, પેાતાના પતિને જમવા માટે ઘણા પ્રકારની રસાઇ તૈયાર કરવી શરૂ કરી; તેમજ ભીમા પણ પેાતાનાં સગાં—સ્નેહી મળવા આવતા હતા તેને પ્રેમથી મળીને સ્નાનવિગેરે કાર્ય થી પરવારી જમવા માટે તૈયાર થઇને બેઠા. તે દરમિયાન તેણે રસાઇ કરતાં કરતાં પેાતાની સ્ત્રીને વારંવાર ઘરની બહાર નીકળતાં અને કાઇની રાહ જોતી હૈાય તેમ ફરી ફરીને કઇ કરતાં જોઇ તેથી તે સપૂર્ણ વ્હેમમાં પડી ગયા. ભીમાની સ્ત્રી તો પેલા મુનિવર કે જેણે સાચું નિમિત્ત કહેલ છે તે આવે તે તેમને વહેારાવું એ બુદ્ધિએ બહાર આવ-જા કર્યા કરતી હતી પરંતુ ભીમાને તે ખાબતની કાંઈ ખબર નહિ હાવાથી તે તે વધારે વધારે વ્હેમમાં પડતા ગા.
મધ્યાહૂન સમયે તે મુનિવર ગાચરી અર્થે ફરતાં ફરતાં તે ખાઇના જોવામાં આવ્યા એટલે તેમને હ પૂર્વક તેડી લાવી અન્ના વિગેરે વહેારાવ્યા. તે મુનિવરની આટલી ભક્તિ કરતી પેાતાની સ્ત્રીને જોતાં વળી ભીમાના હ્રદયમાં વિપરીત વિચારા ઉદ્દભવ્યા, તેથી મુનિરાજ તો વહેારીને હજુ ઉભા જ છે ત્યાં જ આવીને ક્રોધના સંપૂર્ણ આવેશમાં ભીમે પોતાની સ્ત્રીને પૂછવા લાગ્યુંા કે–સાચેસાચું ખેલ ! તારે અને આ મુનિને આટલી બધી પ્રીતિ શા કારણે થઇ છે ? જેવા હાય તેવા સાચા જવાબ અત્યારે ને અત્યારે આપી દે, નહિ તા આ તરવારવડે તને હમણાં જ મારી નાંખું છું પ્રમાણે સાંભળતાં તે સ્ત્રીએ કહ્યું કે-‘હે સ્વામી! આપને અહીથી ગયા ખાર બાર વર્ષ થઇ ગયા છતાં આપના આવવાના કાંઇ સમાચાર આવ્યા જ નહિ એટલે આપના વિરહનું દુ:ખ મને બહુ જ થવા લાગ્યું, 'એથી હું કાઈ પણ જોશ કે મગ–ત ત્રના જાણકાર મળી આવતા તા તેને આપના આગમનસંબંધી પ્રશ્ન પૂછ્યા કરતી હતી. તેમ પૂછતાં પૂછતાં અનાયાસે આ દયાળુ નિગ્રંથ-તપસ્વી મુનિ ગઈ કાલે ભિક્ષા અર્થે અહી
આ