________________
છે. વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ :
.: ૪૮૭ આ પ્રકારની હિતશિક્ષા શ્રી દેવચંદ્રસૂરિએ હેમસૂરિને કહી સંભળાવી. તેની સાથે જ કહ્યું કે-હે હમ ! જે મોક્ષના જ અભિલાષી છે તેમણે તો માત્ર સંયમ શુદ્ધપણે પાલન ૬ કરી અષ્ટકમને તેડી નાખવાની જરૂરિયાત છે, એટલે મંત્ર, શુકન આદિ સાવદ્ય વચન છે કહીને કર્મબંધન કેઈપણ રીતે કરવા નહિ, પણ જે એ પ્રમાણે વર્તન ન થાય તો તે એ પ્રભુઆણાથી વિરૂદ્ધ ગણાય તેમજ મંગ, શુકન કે નિમિત્ત વિગેરે કહેવાથી પરિણામે આ મહાઅનર્થ ઉત્પન્ન થાય છે, તે ઉપર રાજગૃહી નગરીના રહેવાસી ભીમાની કથા અવશ્ય જાણવા લાયક છે તે સાંભળ.
- શ્રી રાજગૃહી નગરીમાં ભીમા નામે ક્ષત્રીય રહેતું હતું, જે ત્યાંના રાજ્યમાં છે નેકરી કરી પોતાની ફરજ અદા કરતો હતો અને પોતે કાર્યકુશળ પુરૂષ હોવાથી કે રાજાને પણ બહુ પસંદ પડી ગયો હતો. એક વખત પોતાના રાજાજીને અન્ય રાજા– એ $ સાથે લડાઈ કરવા જવાનું થતાં ભીમાને રાજાજીની સાથે લડાઈમાં જવું પડ્યું, જ્યાં છે બાર વર્ષ સુધી લડાઈ ચાલી.
' $ આ તરફ પછવાડે ભીમાના ઘરે ભીમાની સ્ત્રી એકલી હતી, જે પિતાના ભર- ર કે થારને ઘણે સમય થઈ જવાથી પતિવિરહે અતિ દુઃખી બનીને મુશ્કેલીમાં દિવસે જ
ગાળતી હતી. અને પોતાના પતિની રાહ જેમ ચાતક મેઘરાજાની વાટ જોયા કરે તેમ જ હું જોયા કરતી હતી; તેમજ કેઈપણ જેશીને કે મંત્ર-તંત્રવાળાને જેતી તે તુરત જ પોતાના જ જ પતિના આવાગમન માટે પ્રશ્ન પૂછયા કરતી હતી.
એક દિવસે માસખમણના પારણાવાળા કેઈ તપસ્વી મુનિ મ. ફરતાં ફરતાં જ જ ગોચરી અથે ત્યાં આવ્યા અને ધર્મલાભ કહીને ઉભા રહ્યાં. તુરત જ ભીમાની સ્ત્રીએ જ છે બે હાથ જોડી વંદન કરી આંખમાં આંસુની ધારાસહિત “પતાને પતિનું વિરહદુઃખ ૬ બહુ સાલે છે તેમ કહી “પતાને ભત્તર ક્યારે આવશે? તે પ્રશ્ન પૂછયે.
તે ભીમાની સ્ત્રીએ વિનંતિપૂર્વક મુનિ મ.ને કહ્યું કે- હે મુનિવર ! આપ તે છે છે ક્ષમાના સાગર છો, શાંત રસના ભરેલા છે અને કયાના પણ કરિયા છો, તે હારા
પ્રશ્નનો ઉત્તર જ્ઞાનબળવડે જાણી મને જરૂર કહેશે. હું લગભગ બાર વર્ષ થયા પતિ છે જ વગરની એકલી મહાદુઃખી છું.” એમ કહી બહુ જ રડવા લાગી.
તારવી મુનિવર નિઃસ્પૃહી, નિર્માની અને અતિ દયાળુ હોવાથી તેમના હૃદયમાં ૨ તે બાઈની હકીકતથી કયા ઉપજી અને સારાસારને વિચાર કર્યા વગર તેમજ મુનિવરનો ૬. શું ધર્મ છે તેનો ખ્યાલ કર્યા વગર માત્ર તે બાઈ બહુ દુઃખી સ્થિતિમાં આંસુ પાડી શકે