________________
૪. ૪૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પર ઇ વાત જીરવવાની તાકાઢ જણાતી નથી. જે ગુહ્ય વસ્તુ અન્યને નહિ જણાવવા જેવી હતી જે જી છતાં મુખમાંથી બહાર નીકળી પડી, તે સબબે હારામાં ગંભીરપણું દેખાતું જ નથી. આ
વળી ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત તો એ છે કે જ્યારે હારા જેવે તેમ પણ ૪ જ ગંભીરપણુ રાખશે નહિ તે પછી બીજાની તે વાત જ શી કરવી?” આ પ્રમાણે હિત- ર
વચનો કહીને કહ્યું કે- હે હેમ ? આ વિદ્યા અનર્થનું મૂળ છે, આ વિદ્યાથી સંયમમાં જ છે હાનિ થવા સંભવ છે, માટે ચારિત્રના ખપી છએ અને શુદ્ધ ચારિત્ર પાળવાના છે
અભિલાષી જીવોએ આવા સાવદ્ય વચન બોલવા કઈ પણ રીતે યુક્ત જ નથી. સંયમછે ધારી મુનિવરોએ તે માટે નીચેની ઢાળ ખાસ વાંચીને વિચારવા જેવી છે.
ઢાળ
રાગ રામગ્રી (દેશી–રામભણી ઉઠીએ) સાવદ્ય વચન મુનિ નવિ કહે, ન કહે મંત્ર કે મૂળ રે; ઔષધ ભેષજ ભાખે નહિ, તે રહે સંયમ મૂળ રે. સાવદ્ય જીવ છકાયને રાખતે, ન કહે હિંસાની વાત રે, યંત્ર તંત્ર મુખે નવિ કહે, તસ મુનિ કહે જગનાથ રે. સાવદ્ય નવવિધ પરિગ્રહ પરિહરે, કારણ પણે પરિહાર રે, પંથ ઈસ્યો નર પડિવજે, તે કહ્યા સંયમ ધાર રે. સાવદ્ય જેણે નિજ મંદિર પરિહર્યા, ન કરે પરગ્રહ સાર રે,
તિષ નિમિત્ત નવિ કહે, જેહ સૂધ અણગાર રે. સાવદ્યા શરીરની શોભા નવિ કરે, નવિ વંછે શુભ આહાર રે, શાતા ગારવ પરિહરે, છેડે કામ વિકાર રે. સાવદ્ય પ્રમાઢ પાંચે પરિહરે, રાખે ક્રિયાશું રંગ રે, વળી વૈયાવચ્ચ અપ કરે, કરતે સદગુરૂ સંગ રે. સાવદ્ય જે સમુદાણું ભિક્ષા કરે, દેષ બેંતાલીશ દૂર રે, જે તપ સંયમ ઉપશમી, ન પડયા સંસાર પૂર રે. સાવઘ૦ જે ષડરસ ભિક્ષા લીએ, એ વિગય આહાર રે; નહિ તે૫ સંયમ ઉદ્યમી, દુરગતિના ભજનાર છે. સાવઘ૦ મૃષા મુખથી બેલે નહિ, અત્તતણું પચ્ચખાણ રે, શીલ ધરે નવ વાડશું, નવિ ખંડે જિન આણ રે. સાવદ્ય જે અભિલાષી છે મેક્ષને, તેહને સંયમ ધ્યાન રે, મંત્ર શુકન જે મુનિ કહે, તે એવે નિજ માન રે. સાવદ્યo
-