________________
- કલિકાલ સર્વજ્ઞને સોનેરી શીખ
૬ (શ્રી ઋષભદાસ કવિ વિરચિત “કુમારપાળ રાજાના રાસનું રહસ્ય'માંથી 8
પ્રકાશક : શ્રી જૈન ધર્મ પ્રચારક સભા, ભાવનગર. સં. ૧૯૯૦)
શ્રી હેમસૂરિમહારાજના ઉપદેશની અસરથી કુમારપાળ ભૂપાળના હઢયમાં અનુકંપા જ એ બહુ જ ઉંચા પ્રકારની વસેલી હતી અને તેથી કરીને એક દિવસ તેમણે ગુરૂમહારાજને છે વિનતિપૂર્વક કહ્યું કે-હે સ્વામી! જે આપ કૃપા કરી મને સુવર્ણસિદ્ધિની વિદ્યા બતાવો
તે તેના પ્રતાપે સર્વને ઋણરહિત કરી સારી રીતે સુખી કરૂં? તેના જવાબમાં છે ગુરૂ મહારાજે કહ્યું કે તે વસ્તુ હું જાણતો નથી અને તે મેળવવાની મહારામાં શક્તિ
પણ નથીપરંતુ મહારા ગુરૂ શ્રી દેવચંદ્રસૂરિ એકાંત સ્થળે તપસ્યા કરી રહ્યા છે. છે તેમને વિનંતિ કરતાં તેઓશ્રી જે અહિં પધારે તે તે મહાત્મા આ કાર્ય કરવા સમર્થ ૨ છે. આ પ્રમાણે કહેવાથી કુમારપાળ રાજાએ શ્રી દેવચંદ્રસૂરિ જ્યાં બિરાજમાન હતા છે ત્યાં તેડવા માટે વિનંતિપત્ર લખી પોતાના સેવકોને મોકલ્યા, એટલે ગુરૂ શ્રી દેવચંદ્રઆ સૂરિ પાટણ પધાર્યા. તેમના આવાગમનના ખબર મળતાં જ કુમારપાળ મ. વિગેરે ઉપજ શ્રયે આવ્યા અને ગુરૂ મ.ને વિધિપૂર્વક વંદન કરી સુખશાતા પૂછી વ્યાખ્યાન સાંભળવા 9 બેઠા. ગુરૂ મ.ની અમૃતસમાન દેશના સાંભળ્યા બાઢ વ્યાખ્યાન સંપૂર્ણ થયા પછી રાજા જ કુમારપાળે એકાંતમાં દેવચંદ્રસૂરિને વિનંતિ કરી કે–“હે કૃપાળુ ગુરૂ મ. ! સહારા હાથમાં આ અનુકંપાબુદ્ધિએ જગતના જીને ઋણરહિત કરવાની ભાવના થઈ છે, તે માટે સુવર્ણ-ષ્ટિ શું સિદ્ધિની જરૂર છે, તે આપની પાસે છે તે કૃપા કરી મને તે વિદ્યા બતાવો. આ છે છે ખાસ કારણ માટે મેં આપ સાહેબને અહિં તેડાવ્યા છે.'
આ પ્રમાણે કુમારપાળ ભૂપાળે સુવર્ણસિદ્ધિ માટે યાચના કરી કે તરત જ તે જ આ વાત હેમસૂરીશ્વરે ઉપાડી લીધી અને પિતાના ગુરૂને વિનંતિપૂર્વક કહ્યું કે- હે ગુરૂ મ.! ડીઝ આ સુવર્ણસિદ્ધિ આપની પાસે છે અને મને યાઢ છે કે એક વખતે આપે તેની પરીક્ષા ૨
અથે એક શ્રાવક પાસે એક વેલડી મંગાવી હતી, જેને તાંબાની સાથે ઘસતાં તે તુરત જ છે જ સુવર્ણ થઈ ગયું હતું. એ જ વસ્તુની કુમારપાળ રાજાને ઘણી જરૂર છે, કારણ કે તે
અનુકંપાબુધિની ભાવનાએ તેમની ઈચ્છા સહુ કોઈને ઋણરહિત કરીને સુખી બનાવ-રિ વવાની છે, તે આપ કૃપા કરી તે બતાવશે તો તેમાં કોઈ હરકત જેવું જણાતું જ જ નથી.” ગુરૂ શ્રી દેવચંદ્ર મુનિવરે પ્રથમ તો આ વાત શાંત પણે સાંભળી. પછી પ્રત્યુત્તરમાં જ
સહેજ ખીજવાઈને બેલ્યા કે-“અરે હેમ! તું ખરેખર હજુ કાચા કુંભની બરાબર જ શું જણાય છે. જેમ કાચા ઘડામાં ભરી રાખેલું જળ ટકી શકતું નથી તેમ હારામાં પણ છે