________________
છે.
દુ ખ રી ક્ષ મા જ eeeeeeeoose goes ૨ ફ્રાન્સના એક શહેરની નિશાળમાં એ ધારો હતો કે કોઈ છોકરો કંઈ અપ- 6 છે રાધ કરતે તો મહેતાજી કલાસના છોકરાને પંચ કરીને ન્યાયાધિશની પેઠે છેકરાની જ
પાસેથી ન્યાય કરાવતું હતું, તેમાં કેઈ છોકરા ઉપર ગુનેહ સાબેત થતા, તે તેને જ હું ફક્ત રોટલી અને પાણી આપીને એક અંધારી કેટડીમાં પૂરી રાખતો હતે. વળી તેને છે છે એ પણ નિયમ હતો કે જે કોઈ છોકરો બીજાની વતી તે કેaખાનમાં રહેવાનું કરતો આ
તો પેલા અપરાધી છોકરાને મુક્ત કરવામાં આવતો હતો. આ નિશાળમાં એક મસ્તીખોર છોકરો હતો, તે સર્વ મસ્તી તોફાન કરતો હતો. આ કે તેને વારંવાર કેઢખાનામાં રાખવામાં આવતો હતો અને મહેતાજી કંટાળી ગયો હતો. ૨ મહેતાજીએ કહ્યું હતું કે જે હવે તે તોફાન કરશે તો આ નિશાળમાંથી કાઢી મૂકવામાં જ ઇ આવશે. ભેગોગે એક દહાડો પેલા મસ્તીખોર છોકરાએ એક છોકરાને માર્યો, તેને તે માટે પંચ મુકરર કરીને તેનો ન્યાય થયે, પંચે તેને અપરાધી ઠરાવ્યું. તેને અંધારી ૬ કોટડીમાં પૂર્યો, કેટલાંક દિવસ પછી, ક્લાસમાં પુછવામાં આવ્યું કે તે માટે કોઈ જ ર દયા કરવાને તૈયાર છે. ત્યાંના બધા નિશાળીઆએએ કહ્યું કે તે ઘણે ખરાબ કરે આ છે તેના ઉપર હમે કયા કરતા નથી. તે વેળાએ જે છોકરાને પેલા કેઢ પહેલાં છોકરાએ જઈ માર્યો હતો તેના મનમાં દયા આવી, તેણે કહ્યું કે, “સાહેબ ! હું તેને માટે કેઢખાનામાં છે જવાને રાજી છું.' આ સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા, પછી તેને કેaખાનામાં છે નાંખ્યો અને પેલા મસ્તીખોરને છોડાવ્યા. તે મસ્તીખોર આથી વિચાર છે
કરવા લાગ્યા, મેં જેને માર્યો હતો તેણે મને છેડા. હા, તે કે ભલો જ જ છોકરા છે, બીજા કેઈએ મને છોડાવ્યો નહિ, તેના મનમાં તરેહવાર વિચારે ઉત્પન્ન થઇ થયા અને તે અફસેસ કરવા લાગ્યા, ત્યાર પછી મહેતાજીને પિતાના અપરાધની આ
માફી અને પેલા છોકરાને છોડવાની અરજ કરી અને કદી પણ ખરાબ હાલ ચલાવીશ કે આ નંહિ એવું વચન આપ્યું. ત્યારથી તેણે કે' વેળાએ પણ આગળના જેવી ચાલ ૨ ચલાવી નહોતી.. . ' '
આના ઉપરથી શીખમણ લેવાની કે દુશ્મનને સારા કામ કરીને શરમાવ છું છે જોઈએ. નહિ કે તેને ખરાબ વચન તથા મારીને. ક્ષમા ત્યારે જ કહેવાય કે દુશ્મનનું છે પણ હિત કરાય, ઉપલા કરાના દષ્ટાનથી સિદ્ધ થાય છે કે તે ખરેખર ક્ષમાશીલ છોકરો હતે.