________________
ષ ૧૦ અંક ૧૭-૧૮ : તા. ૨૩-૧૨-૯૭ :
શ્રી કુમારપાળ મહારાજાની આતિની પ્રથા ઉચિત નથી તેમા સ્વ. પૂ. પા. શ્રીજી જણાવતા હતા. અને આપણે પણ તેમની વાત માનીએ છીએ. ઘાટકેાપર, દાદર સ્થળે જે થયેલ તે અંગે પણ સ્વ. પૂ. આ. શ્રીજી તરફથી યોગ્ય લખાયેલ ફરી ન કરવા તેમજ થઇ ગએલ તેની જાહેરાત આદિ ન કરવા પણ જણાવેલ.
: ૪૮૩
તે પી. સી. પણ આ સાથે પાછે મેકલ્યો છે મુ. શ્રી હેમેન્દ્ર વિ. જીને અનુવંદના િ જણાવોાજી કામ સેવા ફરમાવશો.
લિ. હેમ ભૂ.ની વંદના... આ પત્રથી ખ્યાલ આવશે કે પ. પૂ. ગચ્છાધિપતિશ્રીજી કુમારપાલની આરતિને ઉચિત માનતા ન હતા અને નિષેધ કરતા હતા.
શાસ્ત્ર પદ્ધતિ પણ તે આરતી સ્વીકારતી નથી.
શ્રી કુમારપાલ મહારાજાએ રથયાત્રા તેમને ઘેર આવી ત્યારે સુવણુ આભૂષણ પહેરાવી, પૂજા કરીને આરતી ઉતારી છે પણ ઘેર તેડવા જવું, કેાડિયા લાવવા, સાધુ પણ તેડવા જાય—વિ. કુમારપાલ મ.ના જીવન સાથે કાઇ બંધ બેસતી વાત નથી.
મંગલ દીવામાં આરતી ઉતારી રાજા કુમારપાલે આવે છે તે રથયાત્રાની વાત છે. બાકી કુમારપાલ મ.એ વિધિકાર બનીને બાહડ મંત્રીને આરતી ઉતરાવી છે તે વાંચવા-વિચારવા અને તેવી ભાવના ઉઢારતા કેળવવા જેવી છે.
જિનેન્દ્રસૂરિ
૨૦૫૪ માગશર સુ૪૫, ૪૫, દિગ્વિજય પ્લાટ, જામનગર
પ્રભુ! દૂર કરી અંધારુ
—પૂ. સુ. શ્રી મેાક્ષરતિવિજયજી મ.
હે પ્રભુ! મને એ જ નથી સમજાતુ` કે-રાજઋદ્ધિ અને રાજમણીએથી હર્યાભર્યા સ`સારમાં તને એવાં તે કેવાં દુ:ખાનાં ઇન થયાં કે એ બધુય છેાડીને, સાવ અકિચન અને એકલવાયો બનીને તું સ'સારમાર્ગે ચાલી નીકળ્યો. મને સમજાવ પ્રભુ, કે સંયમમાં તને એવાં કેવાં સુખાનાં ઇન થયાં ?
હે પ્રભુ ! મને વિસ્મરણશક્તિ આપ, મારા પ્રત્યે કાઇએ આચરેલા અપરાધને અને કેાઇના ઉપર મે કરેલા ઉપકારને હું સમયસર ભુલી શકું..