________________
૪૮૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) પર આપ શાતામાં હશો.
વિ. જણાવવાનું કે જેન શાસન અઠવાડિક અંક ૪૬ માં શાસન સમાચારમાં છે આપની નિશ્રામાં ઉજવાયેલ ઉપધાન તથા તેના મહોત્સવના અનુમેહનીય સમાચાર
જાણ્યા-જાણીને ખૂબ આનંઢ થયો. ૨ એ સમાચાર વાંચી શક થાય છે એમાં લખાણ છે– કુમારપાળ મહારાજા ર છે થઈને આરતી કરવી તે અવિધિ છે.
પ. પૂ. આ. શ્રી કુંજર સૂ. મ.ની નિશ્રામાં ઢાઢર જ્ઞાન મંદિરમાં તથા પ. ૪ પૂ. પં. શ્રી ભદ્રશીલ વિ. મ.ની નિશ્રામાં ઘાટકોપર મધ્યે મહારાજા થયેલ એ વખતે હું ૬ હ હાજર હતો તેથી આ વાંચી શંકા ઉદ્દભવી છે આપ તે સિધ્ધાંત નિઠ છો આપ આ છે શંકાનું સમાધાન કરશે એ આશા સાથે આ પર લખ્યું છે. આપ પ્રત્યુત્તર જરૂરથી મેકલશે.
લિ. અમિષની વંદનાવલિ. અમિષ શરભાઈ કેકારી ૪૦૩, વિમલ સે સાયટી, ૯૧/૨ બાણગંગા રેડ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦૦૬
આ પત્ર અંગે કુમારપાલની આરતીની પ્રથા ખોટી છે તે તેમને જણાવેલ અને જે આ દાઢર તથા ઘાટકેપરમાં શું થયું તે ખબર ન હોવાથી પૂ. પાઠ આ. ભ. શ્રી વિજ્ય છે
મહાદયસૂરીશ્વરજી મ.ને આ પત્ર મોકલ્યો. તેઓશ્રી તરફથી આ. દેવ શ્રી વિજય 8 હેમભૂષણ સૂ. મ.એ આપેલ જવાબ આવેલ તે નીચે મુજબ છે જેથી ખ્યાલ આવશે આ
કે તે દાદર વિ.ના પ્રસંગો તેમની ખ્યાલ બહાર હોવાથી થઈ ગયા અને પ. પૂ. પરમ , જ શાસન પ્રભાવક આ. ભ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ.એ તે પ્રવૃત્તિ માટે નિષેધ જણવ્યો કે હતો. તે જવાબ નીચે મુજબ છે.
ભ. સુદ-૧૩ સાદર વંદનાવલી વર્ષ દરમ્યાન આપશ્રી પ્રત્યે થયેલ અવિનય અપરાધ મનો- જ દુઃખાઢિ બલ ત્રિવિધ ત્રિવિધે ક્ષમાપના સ્વીકારશે. ક્ષમા પ્રઢાન કરશોજી.
આપ ઉભય શાતામાં હશે ? અમો ઠા. ૧૧ શાતામાં છીએ જિ. ભૂ.ને એકીની તકલીફ ચાલુ જ રહે છે. જ
આપનો તા. ૮-૭-૯૪ ને ઈન્દોરથી લખેલ પત્ર મળેલ તેમાં વિમલ સોસાયટી- ૨ | વાળા અમિષને P. c. મળેલ તે રૂબરૂ મળેલ ત્યારે તેને તેનો ખુલાસે કહી દીધેલ છે.