SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) નથી. વાપરવું વગેરે વિષય ઉપદેશકના નથી જયણાના ઉદ્દેશ સચવાય એ માટે ઉપયેગ રાખવાનું જણાવી શકાય. પરંતુ કોઇ વાર ભૂતકાળમાં એવી વસ્તુ ગમે તે કારણે ધ્યાનમાં લેવાઈ ન હોય તેા પણ તેને કાઢી નાખીને બીજી બેસાડવાનુ જણાવાય નિહ. આવા વખતે ખુબ જ ઉપયેગપૂર્વક જયણાનું પાલન કરવાનું જણાવી શકાય. આમ છતાં કાઇ જયણાનું પાલન ન જ કરે તેા એનું પાપ ઉપાશ્રયાક્રિ બંધાવનારને લાગતું પરંતુ ઊલટાનું, આપણા કહેવાથી કાઇએ એ પ્રમાણે ક્યુ. અને તેથી કાઈ પડી જાય કે બીજુ કાઇ અનિષ્ટ—અહિત થાય તે તેનું પાપ આપણને લાગે. જે-ખેતી પશુપાલન વનરક્ષા કે જલરક્ષા-કરવાનું શાસ્ત્રવિહિત નથી, તેના ઉપદેશ તેા આપવાના જ નથી. સવાલ તા માત્ર, જે કાય શાસ્ત્રવિહિત છે—તે શ્રી જિનમંદિર ઉપાશ્રયાદિના નિર્માણ અંગેના છે. સર્વથા નિરવદ્યમાં એ સવાલ નથી. અને સર્વથા સાવદ્ય તેા ઉપદેશ માટે ચેાગ્ય જ નથી-એટલે એમાં પણ સવાલ જ નથી. આથી સમજી શકાશે કે ઉપદેશક મહાત્માએની કઇ જાતની મર્યાદા છે. એ મર્યાદા શ્રી તીર્થંકર પરમાત્માએ દર્શાવી છે. તેના પાલનથી જ ઉપદેશક, ઉપાસક ની પ્રભાવક થઇ શકે છે. શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક શાસનની ઉપાસના અને પ્રભાવના માટે એ મર્યાદાનું પાલન ખૂબ જ ચીવટથી કરવુ જોઇએ. જ્ઞાની વિવેકી ન હેાય તે અનેકાને ઉમા ગામી બનાવે. અંતે, ઉપર જણાવેલી વિગત ધ્યાનમાં લઇ વિવેકપૂર્ણ માર્ગાનુસારી દેશના દ્વારા સ્વ-પરકલ્યાણ કરવા ઉપદેશક મહાત્માએ પ્રયત્નશીલ બની રહે એ જ એકની એક સઢા માટેની શુભાભિલાષા.. –આ. વિ. ચન્દ્રગુપ્તસૂરિ મુંબઇ-લાલબાગ, જેઠ સુદ ૧૦ રવિવાર .. વિવિધ વાંચનમાંથી R ભગવાન મહાવીર ( સમાસ ) -પૂ. સાધ્વી શ્રી હ`પૂર્ણાશ્રીજી મ. પરમાત્માના ચતુર્વિધ સઘના પરિવા કૈવલજ્ઞાની ७०० અવધિજ્ઞાની ૧૩૦૦ વૈક્રિયલબ્ધિ અનુત્તરવાસી સાધ્વી ૩૬૦૦૦ શ્રાવિકા ૩,૧૮૦૦૦ * ગણધર ૧૧ X આ મન:પર્યે વજ્ઞાની ૫૦૦ * વાકલબ્ધિ ' ૪૦૦ આ ચૌદ પૂર્વધરે ૩૦૦ સાધુ ૧૪૦૦૦ * શ્રાવક ૧,૫૯૦૦૦ ૦૦૧ ૮૦૦
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy