________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક છે જ નહિ આ તમારી કઈ સમજ છે ! જે ખરેખર શ્રાવક હોય તે તેનું ઘર જ સારામાં છે જ સારી રીતે ચાલે. તેના ઘરમાં કયા-કંકાશ ન હોય. હકની મારામારી ન હોય, કેઈ છે કે ઊંચે સાદે બોલતું ન હોય, તેની આબરૂ ઊંચામાં ઊંચી હોય. તેની આબરૂ છું
એવી હોય કે દુશ્મન પણ તેના વખાણ કરે ! તમે બધા ખરેખર શ્રાવક થઈ જાવ તે છે છે બહુ લહેર થઈ જાય.
- તમારે બધાને સાચા સુખી થવું હોય તે તમારા પરિવારને પણ કહો કે-“આ છે છે સંસાર અસાર છે. મોક્ષ જ સાર છે. માટે આ સંસારને છોડવા જે માન. ધમ ૪ ર જ કરવા જેવો છે તેમ માનો. સાધુપણું તે જ ખરેખર ધર્મ છે. તાકાત હોય તો જ જ સાધુ જ થવા જેવું છે તેમ કહો. સાધુ નથી થઈ શક્તા માટે ઘરમાં રહેવું પડે તે જ જ દુઃખથી રહો.”, જો આવું કહેતા થાવ તે તમારે પરિવાર પણ સારો થઈ જાય. છે. ૨. તમે બધા સાધુ થાય તે જરા પણ હરક્ત નથી. તમે બધા ઘરમ, મથી ૪ ર બેઠા છે, મારા વડે ઘર ચાલે છે તેમ કનુ છે પણ તમારી ઘરમાં શી આબરૂ છે ? છે છે તમારા માટે તમારા ઘરના જ બધા ઇચ્છે છે કે- આ જાય તે સારું ! આખો જ આ દિવસ કચકચ કર્યા કરે છે તેમ કહે છે.
આ મુહપત્તિના પચાસ બેલ તમે ભણી ગયા હતા, તેનો અર્થ સમજી ગયા જ છું હોત તો તમે બધા મોટામાં મોટા વિદ્વાન હેત. પછી આ ઘર-બારાદિને સારા ન જ માનત પણ છોડવા જેવા જ માનતા હોત, કુટુંબ-પરિવારને મોટું બંધન માનતા જ હોત, પૈસા–ટકાદિને નુકશાન કરનાર માનતા હતા. આજે તમે બધા સારા જ નથી રહ્યા તે શાથી? તમે બધા મથી જૂઠ બોલો છો, ચોરી કરી છે, છે અનીતિ કરે છે તે શાને લઈને કરે છે ? મરો છો, ખાવા નથી માટે કરો છે ?
સભા : તેમાં પાપ છે તેમ નથી સમજતા.
ઊ૦ : આ આક્ષેપ તમને મંજુર છે ? પૈસા માટે ચેરી કરવી. જૂઠ બોલવું જ રિ તે પાપ નથી તેવી માન્યતાવાળા તમે છે? જે તમે આવા હો તે તે દેવાળું ર છે નીકળી ગયું ! આવા જીવો હોય તો તે મંદિરમાં જઈને મંદિરને ખરાબ કરે છે,
ઉપાશ્રયમાં જઈને ઉપાશ્રયને ખરાબ કરે છે. આવા જ ના પ્રતાપે મંઝિર-ઉપાશ્રયની %િ આબરૂ ઘટી છે. મંદિર–ઉપાશ્રયે જનારા જૂ ા હોય છે. ચાર હોય છે તેમ દુનિયા 8 તે કહે છે. માટે ચાંલાવાળાને વિશ્વાસ ન કરે તેમ કહે છે.
તમે જે રીતે સંસારમાં જવો છે તેમ પણ જીવવા જેવું નથી તે તમને