________________
બિહાર પાટનગર પટના બાકરગંજ બિરાજમાન વધમાન તપાનિધિ ! પૂ. આ. પ્રભાકરસૂરિ મ.ની સમસ્ત જૈન સંઘને જાહેર અપીલ :
પટણું તા. ૨૮-૮-૯૭ : પૂ. આ. પ્રભાકરસૂરિજી મ. ખુબ દુઃખી હૃદયથી ૮ સમસ્ત સંઘને જાહેર અપીલ કરે છે કે સેંકડો વર્ષોથી વેતાંબર મૂર્તિ તુજક જૈન છે સંઘની માલિકી ધરાવતા સમસ્ત શિખરજી મહાનતીર્થ ઉપર દિગંબરીઓની લાગવગ છે કે સાહી અને ભ્રષ્ટાચારી રાજકારણના કારણે શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘને સામે ૬ હું ન્યાય મલ્યો નથી અને સરકાર પહાડનો કબજે પોતાને માનેલ છે. અને હા મંદિરમાં છે છે જે સ્થિતિ છે જે વિધિ વિધાન ચાલુ છે એમાં કઈ ફેરફાર કરવાનો કે નવું બાંધકામ જ કરવાનું અધિકાર સરકારને પુછયા વગર કઈ કરી શકશે નહીં અને દિગંબર શ્વેતાંબર છે ને પુજન કરવાનો અધિકાર રહેશે. આ ચુકાઢાને હાલ પાછળ કરીને સ ી સંઘને તે માન્ય આણંઢજી કલ્યાજીની પેઢી એમજ પુર્વ પ્રદેશ ભારતીય તીર્થ રક્ષક કમિટિ એમજ છે જ સમસ્ત શિખરજી સોસાયટી તથા શ્વેતાંબર કાઠી પેઢીએ જુદા જુઠા કે ટમાં કેસ જ જ સરકાર ઉપર ઢાખલ કરીને સાચો ન્યાય મેળવવા પ્રયત્નશીલ છે.
ઢિગંબર સમાજનાં કેટલાક તોફાની તત્વોએ તા. ૨૫–૮–૯૭નાં શિખર પહાડ છે છે ઉપર આપણું દેરાસરમાં ઢિગંબર સમાજે એ ભંડારની પેટી તથા અન્ય વસ્તુ રાખીને જ
સરકારનાં તાજેતરમાં ચુકાઢા આવેલાની અવહેલના કરીને કાન પેટી (ભંડાર) મુકી છે. કે આ ભંડાર મુકતા સમયે આપણા રાડા મંદિરને ચેકઢારો તથા યાત્રાળુ ભાઈઓને હ છે વિરોધ કરતા ઇજા થયેલ છે.
દિગંબરોએ એક પછી એક તીર્થને આપણી નિષ્ક્રિયતા સમજીને પાવાપુરી જલમંઢિર તથા પટણ સીટી જુગ જુના સુર્શન શેડ અને મહીને શ્વેતાંબર માલિકીની જ દેરી ઉપર ઢિગંબર મંઠિરનાં બોર્ડ લગાવ્યા હતા. આ પ્રમાણે ઢિગંબર સમાજ એ છે. છે ચારે તરફ દેશમાં એક સાથે તેફાન ચાલુ કરી દીધેલ છે. જ બિહાર રાજ્યમાં તાંબર મૂર્તિપુજક જૈન સંઘના ફકત ચારસે ધર છે. ત્યારે
દ્વિગંબરની વસ્તી લગભગ ૪૦૦૦ હજાર છે. માટે હવે મની પાવર કરતા ન પાવરની છે છે અત્યારે ઘણી જ જરૂરત છે. હવે સકળ સંઘને ગિરીડીહ ઉપાયુક્ત કમિશનર એ ઉચ્ચ ર ન્યાયાલયનાં એર્ડરનાં વિરૂધ્ધ જઈને જે એર્ડર ઢિગંબરને આપેલ છે ઓર્ડરને નિરસ્ત અર્થાત કેસલ કરે તેના માટે એના એફીસ અથવા ઘરમાં વધુમાં ,ધુ સંખ્યામાં છે
જાત્રાળુ દરરોજ હાજરી આપીને ત્યાં ધરના આપવાનું તથા બધાને તે દિવસ ઉપવાસ ? ૬ રાખવાનું આ કાર્યક્રમ ત્યાં સુધી કરવાનું જ્યારે આપણને આપણું કાર્ય માં સફલતા ? છ મલે. બિહાર, પટના તથા વડા પ્રધાનને તાર કરવું ખૂબ જરૂરી છે. તેમજ ગીરિડીહ આ દરેક જાત્રાળુએ વિરોધ કરવાનું ચૂકે નહીં.