________________
છે શાન સમાચાર :
: ૪૭૧ 6 આરાધકોની સ્કર ભકિત કરી રહ્યા છે, અને પૂજ્યશ્રીએ વંદ્યનાથે આવનારા છે સાધમિકેની પણ સારી રીતે ભકિત કરી રહ્યા છે.
આ સંઘપતિઓનું બહુમાન આસો માસમાં હશેરાના દિવસે કરવામાં આવેલ. ૬ 9 પ. પૂ. સા. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્ય પૂ. મુ. શ્રી રવિશેખર વિ. 9 ઈ મ.ની ૧૦૦ મી એળીની પૂર્ણાહુતિ નિમિ.
૫ પૂ. આ. શ્રી ગુરૂદેવ શ્રી હીરસૂરીશ્વરજી મ. સા. ની ૧૮ મી સ્વર્ગારોહણ છે % તિથિ નિમિત્તે પ. પૂ. આ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ.ની ૧૦૦+૧૦૦+૮૮ મી છે. ૨ વર્ધમાન તપની ઓળી પૂર્ણાહુતિ નિમિતે તથા ઓશવાળ યાત્રિક ગૃહના આરાધકેમાં છે જ થયેલ વિવિધ તપશ્ચર્યા નિમિતે આ સુઢ ૧થી અષ્ટાદ્દિકા મહોત્સવનો પ્રારંભ થયેલ. આ
આ સમગ્ર આયોજનમાં શ્રી ગુલાબચંદ કરમણ શાહે સારી સેવા આપી.. છે . પૂ. આ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ. સા. આઢિ આચાર્યોની નિશ્રામાં ઉપધાન
તપ, નવા યાત્રા તથા છરી પાલિત સંઘનું આયોજન થયું છે. ઉપધાન દરમિયાન 4 9 પૂ. આ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્ય પૂ. મુ. શ્રી રવિશે ખર વિ. ૪ આ મ. સા. (પધાન તપની ક્રિયા કરાવશે.
સંવત્સરીના દિવસે વ્યાખ્યાનમાં શ રૂપિયાની તથા સાંવત્સરિક પ્રતિક્રમણમાં દર ૪૫ રૂપિયા તથા શ્રીફળની પ્રભાવના થઈ. રે 8 જ શુદ્ધ આયંબિલ તથા સાંકળી અઠ્ઠમતપની આરાધના ચાલુ છે.
પ્રેષક :- ગુલાબચંદ કરમણ શાહ
પરમાત્માની ધોળે દહાડે આશાતના હનણાં હમણાં જેને શ્રદ્ધાથી નીચા ઉતરતા જાય છે અને પરમાત્મા પ્રત્યે છે અભાવ વધતું જાય છે અને પરમાત્માના નામે પિતાની ઢોકળી ચડાવતા જાય છે. - હૈદ્રાબા જેવા શહેરમાં ૪૦૦ વર્ષના પ્રાચીન જિન મંદિરનો જીર્ણોદ્ધાર છે છે કરવાનું મહાન કાર્ય કરવા સાહુમાં નક્કી થયું છે પરંતુ ખેઢની વાત છે કે ભૂમિપૂજન કે છે અને ખનન મુહુતને વિસે પ્રથમ માણિભદ્ર મહાપૂજન રાખ્યું છે. આ કેટલી બધી હું જ આશાતના છે ? શું પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા કે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન કે શ્રી ? છે શાંતિના ન રાખી શકાત ?
- અ આવું કહિપત આયોજન એ સંઘની નબળાઈ અને પતનનું લક્ષણ છે, છે. જેમાં સાધુઓ ને ધર્મના પ્રચારક સમજે તેજ જિનેશ્વર દેવનો મહિમા વધે સીને તે % સદબુદિધ મલો એજ અભિલાષા.