SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪૭૦ ; : શ્રી જૈન શાસન [અઠવાડિક) છે ઈ થયું શ્રીમતી મણિબેન વાઘજી પેથરાજ હેપીટલમાં આવ્યું ત્યાં મંડપમાં પ્રવચન શું થયું સાટાની પ્રભાવના ગુરૂપૂજન કરી કામળી વહોરાવી બાબુભાઈ ટ્રાન્સપોર્ટ વાળા આ વેલજીભાઈ મેકર તથા ધીરજલાલ પરબત આદિ સારી વ્યવસ્થા ગોઠવી. વઢ-૩ સોમવારે ૪૫ લિંગ્વિજય પ્લેટ પધાર્યા છે. વદ-૭ કનસુમરા વર્ષ ગાંઠ નિમિરો પધારશે પછી મૌન એકાદશી જામનગર 9 છે કરી મોડપર સુધી પધારશે બા પોષ સુઢ ૧૫ તા. ૧૧-૧-૮થી શ્રી સુમબેન જ શાહને દીક્ષા મહોત્સવ તથા મેડપર અંકેવાડીયાના પ્રતિમાને અંજનશલાકા મહોત્સવ શ્રી કુસુમબેન તરફથી ઉજવાશે. - અંજન શલાકા દીક્ષા પોષ વદ ૬ (૨) તા. ૧૯-૧-૯૮ના છે બાદ મોડપર છે 9 પ્રભુ પ્રવેશ પ્રતિષ્ઠા છે પ્રતિષ્ઠા મહા સુત્ર ૫ તા. ૧-૨-૯૮ ના છે પછી આરાધના િધામ દીક્ષા પ્રતિષ્ઠા આઢિ પ્રસંગે પધારશે. બાઢ જામનગરથી વિહાર થશે. છે. પાલીતાણું-ઓશવાળ યાત્રિક ગૃહમાં ભવ્ય ચાતુર્માસ આરાધના છે પ. પૂ. આ. ભ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આ. ભ. ૨ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ. આદિ ઠાણું ૭ ની નિશ્રામાં ૩૧ ઉપવાસ શ્રેણીતપ, ઇ છે સિદ્ધિતપ, ચતુર્થ કર્મતપ, કર્મ સુદનતપ, કંઠાભરણતપ, મોક્ષદંડકતપ, શ ક્યતા છે જ વગેરે વિવિધતપ ખૂબ જ ઉલ્લાસથી થયા. ભગવતીસૂત્ર ઉપરના દૈનિક પ્રવચનમાં $ ખૂબ જ ઉમંગથી લાભ લીધે. પર્યુષણ પર્વમાં ૬૪ પ્રહરી પૌષધ આ િસુંદર આરાછે ધના થઈ. તપસ્વીઓનું તથા ચોસઠ પ્રહોરી પૌષધ કરનારાઓનું અતિસુંદર બહુમાન જ કરવામાં આવ્યું હતું. જ ચાતુર્માસના પ્રારંભથી જ કરજ સંઘપૂજન ઉ૯લાસથી થઈ રદ છે. પૂ. ૬ સાધ્વીજી રત્નતિશ્રીજી, પૂ. સા. શ્રી દિવ્યરત્નાશ્રીના શિષ્યા પૂ. સા. 8. દીપ્તિ- છે રત્નાશ્રીજી પૂ. સા. શ્રી કેવલરતનાશ્રીજી આદિની નિશ્રામાં બહેનો સુંદ૨ ખારાધના છે જ કરી રહી છે. (૧) શ્રીમતી સુમતિબેન હરખચંદ નેમચંદ્ર કુલચંદ્ર શાહ પરિવાર કનસુમરા-નાઈબી કે (૨) શ્રીમતી લકમબેન હંસરાજ પોપટ હરણીયા પરિવાર નાની રાફુદડ-નાઈરોબી ૨ ૪ (૩) શ્રીમતી કસ્તુરબેન હંસરાજ ગેસર દેવસી ખીમસીયા પરિવાર દાતા-નકુરુ કેન્યા છે (૪) શ્રીમતી સુશીલાબેન તારાચં ધરમસી વીરજી માલદે પરિવાર મટીરાકુડ માબાસા છે આ ચાર મહાનુભાવોએ ચાતુર્માસ કરાવવાને લાભ લીધો છે. લગભગ ૧૩૦ જ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy