________________
www.
તમનગર-અત્રે ૪૫, ઢિગ્વિજય પ્લેટમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ. પૂ. પ્રવર્તક મુ. શ્રી યાગીન્દ્ર વિ. મ. પૂ. તપસ્પી સુ. શ્રી દિવ્યાન વિજયજી મ. આદિ સ ધુ-સાધ્વીજીનું ચાતુર્માસ પરિવર્તન શાહે રામજી પરબત ગુઢકા (પ્રેમચ’ઢ કાલાની) તરફથી થયું હતું.
રામજી પરત ગુઢકા શ્રીમતી અમૃતબેન રામજી શ્રી રાજેન્દ્રકુમાર નેમ' શુષ્કા શ્રી ધીરેન્દ્રકુમાર દેવચ'ઢ ગુઢકા શ્રી શાંતિલાલ હીરજી ઢાઢીયા શ્રી પ્રેમચંદે રામજી ગુઢકાના શ્રેયાર્થે શાંતિ સ્નાત્ર મહેાત્સત્ર રાખેલ સુ૪ ૧૪ ના કુંભ સ્થાપન દીપક સ્થાપન નવગ્રા; પૂજન થયું. શ્રીફળની પ્રભાવના થઈ.
ઢ ૧૫ના સવારે દેરાસરે શત્રુજ્ય પટ્ટ જુહારવાનું ૮-૪૫ કલાકે ઉપાશ્રયથી સામૈયુ. ઇ નેમચંદ રામજીભાઇને ઘેર પ્રવચન થયું.
નાની સંખ્યાબંધ ગીનીએ મુકીએ ગુરૂ પૂજન સઘળા કુટુંબે કર્યું. દરેક સાધુ સા વીજીને કપડા વહેારાવ્યા છે એ શ્રીફળની પ્રભાવના કરી ખપેરે પણ માટી મેદની સાથે શાંતિ સ્નાત્ર તેમણે ભણાવ્યું.
તેમના ભાઈ પ્રેમચંઢ ૮ દિવસ પહેલાં જ ઉંધમાં જ હાર્ટ ફેઈલ થઈ સ્વર્ગવાસ પામ્યા હતા પરંતુ ધર્મ ભાવના આખા કુટુંબમાં એવી કે કરીએ છીએ આ ઉત્સવ પણ તેમની પાછળ ચાલુ રાખીએ એમ પ્રતિક્રમણમાં પણ શ્રીફળની પ્રભાવના થઈ.
મરનાર પાછળ ઉત્સવ ખપેરે અને રાત્રે
વઢ ૧ શનિવાર તા. ૧૫ ના પૂજન થયું. હરિયા એજ્યુકેશન ટ્રસ્ટ માટે બેન્ડ સહિત સામૈયુ થયુ. ત્યાં ખની છે યાં પધાર્યા પછી હરિયા સ્કુલમાં પ્રવચન ગુરૂપૂજન થયુ... અને લાડુની રસીકભાઈ તથા કાનજી નાહટા ચંપકભાઇ આદિએ સારી વ્યવસ્થા ગેાઠવી.
આર. કે. શાહને ત્યાં પૂ. શ્રી પધાર્યા ત્યાં સધ તરફથી હરિયા સ્કુલમાં ચાતુર્માસ પરિવત ન મોટી સખ્યા આવી માજુમાં એક બિલ્ડી’ગ બાળક-બાલિકાઓએ સ્વાગત ગીત ગાયું પ્રભાવમા થઇ આર. કે. શાહુ ચંદ્ગુભાઇ
વ-૨ રવિવાર પેાલીસ ચાકી પાસે શાહ એમ્બ્યુકેશન અને મેડીકલ ટ્રસ્ટની વિનંતિથી પૂજ્યશ્રીનું એસવાળ કાલાની ધીરજલાલ પરબત શુદ્ધેકાને ત્યાંથી સામૈયુ