________________
ત્રિ. ૪૬૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે હ નામની પ્રતિષ્ઠા વગરના બિંબ પણ કેમ પૂજાતા નથી. એમ જ પાપીની મૂર્તિ પગના આ
પ્રહાર થંક આદિ વિડંબનાના ન્યાયને પણ સ્થાપે જોઈએ તેથી આ પ્રમાણે પુણ્ય
અને પાપ છે તેથી બેના નિમિત્તવાળા સ્વર્ગ નરકમાં પેઠા કેના વડે વરિ શકાય. આ ફિ વળી પુણ્ય પાપના ક્ષયમાં મોક્ષ એ પ્રમાણેનાં વચન વડે જીવ એમ મેક્ષ પણ છે. જે ત્ર આ પ્રમાણે બધું સારું છે. જે એમ તમારો મત છે કે ડાહ્યા માણસોએ હંમેશા પોતાની જ જ ઈચ્છા પૂર્ણ કરવી જોઈએ એ પ્રમાણે હોય ત્યારે નહિ જોવા જેવા મુખવાળા અને હમણાં તે જ બહાર કાઢવાની અમારી ઈચ્છા છે કે અમારે તેણે પૂરી કરવી જોઈએ. , આ
એ પ્રમાણે કહીને આંખના ઇશારા વડે કન્યા વડે દાસીને પ્રેરણા કરી તેના પર વડે મુખ બાંધવા પૂર્વક તાપસીએ ગળામાંથી પકડીને બહાર કાઢી મૂક્યો. હવે તે છે તાપસીએ કહ્યું-પોતાના નિપુતાણાના અભિમાનવાળી એવી આને આખી જિંદગી સુધી રે છે મહામૂખ પતિના સંકટમાં હું પાળું છુ એ પ્રમાણે ક્રોધથી કોઈપણ અતિશયવાળા જ ૨ યક્ષની આરાધના કરીને સૌભાગ્યમંજરીને મૂખ વડે વાઢમાં જીતીને પરણાવવી જોઇએ. છે એ પ્રમાણે વરઠાન માગ્યું હતું યક્ષ પણ કામદેવકુમાર જે બીજે કઈ મૂર્ખ નથી
તેથી તેણે તેને પતિ બનાવીશ. છે એ પ્રમાણે કહીને કામદેવકુમાર સ્વયંવરમાં સૌભાગ્ય મંજરીને પરણશે. એ રે પ્રમાણેનું સ્વપ્ન વિમલબોધ મંત્રીને આપીને પરણશે મારા વડે કામદેવના મંત્રીને જ છે એ પ્રમાણેનું સ્વપ્ન આવ્યું છે. એ પ્રમાણે તાપસીને જાણકારી આપી હતી. આ સંભવ ૮ છે, એ પ્રમાણે જે મંત્રી કહે છે તેને આ સ્વપ્ન સ્થાપન કરાયું. હવે સવારના પ્રયા- છે
ના અંતમાં સભામાં બેઠેલા કુમારે તાપસીના વિશે કહ્યું-આપનાથી ઇરછા સિદ્ધિ થશે. છે એ પ્રમાણે આશિષ આપીને તે ઉત્સાહ સાથે નગરમાં રહ્યો. મંત્રીએ કહ્યું- આ કેવી જ રીતે ! તેણે કહ્યું-કુમાર કન્યાને વાઢમાં જીતીને પરણશે. અહિયા આ વિષયમાં આજે ૬ રાત્રે સ્વપ્ન તારા વડે જેવાયું છે. એવો નિશ્ચય છે. અરે સાચું જ છે. છે એ પ્રમાણે મંત્રીએ કુમારને સ્વપ્ન કહીને તાપસીને ઇનામ આપીને દાટ કર્યો. આ ઈ જરૂર આપની અપેક્ષાએ સિદ્ધ થશે. એ પ્રમાણે સ્વાશ્ય ચિત્ત વડે કુમાર અને મંત્રી છે
ખુરશીને ભજતા હતા. આ તરફથી સૌભાગ્ય મંજરી મહેલની ઉપર ચંદ્રશાલામાં બેઠેલી છે. કે આકાશમાં મધુર ઘુઘરીના અવાજ સાંભળીને જ્યાં ઉપ૨ જુએ છે ત્યાં જ ચંદ્રના જ ત્ર બિંબથી જાણે ઉતરેલી સેનાની ઘુઘરી કંઠમાં શેભતી લાલ ચાંચવાળી લાલ પગવાળી રે છે લાલ આંખવાળી બે રાજહંસ બારી ઉપર આવીને પરસ્પર લીલા સહિત મતી અને હું જ બોલતી હતી એક વડે બીજાને પૂછ્યું હતું તું કેણ છે, જ્યાંથી અને કેવા કારણથી ) આવી છે.
. (ક્રમશઃ)