________________
કામદેવ રાજા કથાના ગુજરાતી અનુવાદ
( ગતાંકથી ચાલુ )
વાત એકાંતમાં વિમલબેાધ મંત્રીને જણાવીને તેની બુદ્ધિ વડે ખાલચંદ્ર અને બાલસરવતી નામવાળા બે પૉંડિતને સહાય માટે સાથે લઇને ચાલતા થયો. આ તરફથી કોઇ એક મહેમાન ફરતા ફરતા સૌભાગ્ય મજરીને આશિષ આપીને નગરમાં નિવાસ કરીને આ પ્રમાણે પૂછ્યું–હે બેટા, યૌવન, આણુ લક્ષ્મીના લાભ ને તું ગ્રહણ કરે છે કે નહિ. ઇચ્છા વડે ખાવું પીવુ. આદિ કપોલાની હેમનાદર આંખવાળી તું ખા, અને પીવ છે શ્રેષ્ઠ શરીરવાળી જે ભુતકાળમાં હતું તે તારૂ· નથી. કન્યા વડે કહેવાયુ. આયુષ્ય, યૌવન લક્ષ્મી નશ્વર છે. પ્રતિક્ષણ અને ભીરૂ ગયેલુ. પાછુ... નથી આવતું. આ શરીર સમુઝાય માત્ર પુણ્યનું ફલ ગ્રહણ કરવુ જોઇએ એ કારણ એવુ પરિણામ અમૃત રસવાળું છે.
તાપસીએ હ્યું-પુણ્ય નથી, પાપ નથી જીવ ભેાકતા નથી. અને સ્વર્ગમાક્ષ આદિ કઇ વસ્તુ નથી. આ મહા ભવભૂતિ ભાવનાને છેડીને ડાહ્યા માણસએ પેાતાની ઇચ્છા પૃગુ કરવી જોઇએ.
રન્યાએ કહ્યું-જીવ નથી એ પ્રમાણે કેમ જાણ્યું તુ જો એમ કહે કે પ્રત્યક્ષ નથી દેખી શકાય માટે તેા તારા પૂર્વજો પણ અદૃશ્ય માનહેતુ વડે નથી એમ અમે હીશું. વખતના માણસે વર્ડ જોવાયેલ. તેથી પૂર્વજો હતા એમ જો કહેા તા તે સમયમાં વતા જ્ઞાનીએ વડે જીવ જોવાયેલ માટે જીવ છે, તેા કાણુ જાણે છે જ્ઞાની એ હતા એમ જો કહા તે! તે સમયમાં માણસે હતા કે નહી એ પ્રમાણે સરખા જ પ્રશ્ન થશે. આથી પૂર્વજોના અભાવમાં અમે કેવી રીતે થઇએ.
એ પ્રમાણેના અનુમાનથી પૂર્વજો હતા એમ માને છે, તાજ્ઞાની એના અભાવમાં સત્ય અગમ વચન પણ થાય. એ પ્રમાણે જ્ઞાની વડે જોવાયેલ જીવ કેમ ન મનાય ! અને જીવ છે તો તેને કરેલ પુણ્ય, પાપ પણ છે. એમ જો ન હાય તે સુખી દુઃખી આઢિગતમાં વિચિત્રપત્રુ ન હેાત. તેથી જો તું એમ કહે કે જન્મ વખતે શુભઅશુભ તહના સંબંધ થાય છે. તે ( સુખ દુઃખ ) એ પ્રમાણે શુભ-અશુભ ગ્રહના સંબંધ પણ પુણ્ય થાય જ નિમિત્ત સમજવેા. બીજી કોઇ નિમિત્ત દેખાતું નહિ હેાવાથી જેમ પથ્થરમાંથી થયેલ બિઅ અને સિડી એક પૂજા થાય છે, બીજુ` અપૂજ્ય છે. તેમ નિમિત્ત વગર સુખ દુ:ખ થાય છે.
એ પ્રમાણે કહે તે બરાબર નથી પ્રતિષ્ઠિત ખિંખ નામવાળા ધનવાનોનું પુણ્ય અને ડિનુ પુણ્યના અભાવ જ કારણ છે. જો એમ ન હૈાય તે કોઇપણ પુણ્યવાળાના