________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે.
િતારે રાજા નલ મુર્ખ છે, કે તેને કઈ વળગાડ વળગ્યો છે? શત્રુના સંહારક મારી છે છે જેવા શત્રુને તારે રાજા ઓળખતે નથી લાગતો. શું તારા રાજકુળમાં કુલામા પણ ર નથી કે જેથી મૂઢ જેવા આ નલને આવું કહેવડાવતા તેને અટકાવ્યો નહિ? જ દૂત ! ? છે તારે રાજા રાજ્યથી કંટાળી ગય હાય (અને મરણ ઈરછત હોય) તો જઇને તારા રે જ રાજાને કહે કે-હું સંગ્રામ માટે સજજ છું તું પણ સજજ થઈ જા.” - દૂતે આવીને કદંબ રાજાની આ વાત કરતાં રાજા નળે પ્રચંડ સૈન્ય સાથે તક્ષશિલા પર $ તરફ પ્રયાણ કર્યું. તક્ષશિલાને બધી બાજુથી ઘેરી લીધી. શુરવીતાને સ્વાર્મ તક્ષછે શિલાને નરેશ કદંબ રાજા પણ સંગ્રામ-સજજ થઈને આક્રમણ લઈને આવ્યું.
બંને પક્ષેના સૈન્ય ક્રોધારત બનીને કાપા-કાપી કરવા લાગ્યા.
નિર્દોષ જીવોની હિંસા જોઈને દ્રવી ઉઠેલા નલ રાજાએ કäબ રાજાને કહ્યું આ છે નિરપરાધી છની હિંસા કરવાથી શું? આપણે જ બંને દ્વયુદ્ધ કરી લઈએ. જ
નલ-કદંબનું ભયાનક દ્વ યુદ્ધ શરૂ થયું. નલે કદંબને દરેક યુદ્ધમાં હરાવા જ માંડ્યો. જે જે યુદ્ધ કરવા કદંબે કહ્યું–નલે તે તે યુદ્ધ કરીને કોંબને હરાવી દીધો.
સંપૂર્ણ હારની અણી ઉપર આવી ચૂકેલા કઠંબ રાજાએ વિચાર્યું–મારાથી પણ ૨ મહાશકિતશાળી નળરાજાની શકિત સામે મેં મારા ક્ષાત્રવટને ટકરાવ્યું. આખરે હાર છે તે રો. મૃત્યુદશા હવે નજીકમાં જરૂર છે પણ દીપકની રેશનિમાં કે આગના ભડકતા
અંગારામાં બળીને ખાખ થઈ જતાં પતંગિયાની જેમ તે મારે નથી જ મર. તેથી 9 અહીંથી પલાયન કરીને હું વ્રત સ્વીકારી લઈશ. તેવું પલાયન પણ સારું છે જેનું છે ભાવિ ઉજળું હેય! આમ વિચારીને કદંબરાજા નાસી છૂટયા. દીક્ષા લઈ લીધી. સંયમ
ધર બનેલા મુનિવર કૉંબ આગળ આવીને નારાજે પિતાની ક્ષમા માંગી. કહ્યું કે
મુનિવર ! તમે જીત્યા હું હાર્યો. તમે આ પૃથ્વીને છેડી ના દે.” ત્યારે મુનિવર મૌન છે વ જ રહ્યા. આથી કદંબ મુનિવરના સંસાર ત્યાગ કરવાના સવની પ્રશંસાપૂર્વક નમસ્કાર જ કરીને નળરાજે તે જ કઠંબરાજાના પુત્ર જ્યશક્તિને તક્ષશિલાની ગાઢીએ સ્થાપન કર્યો. પાછા ફરેલા નલનો દરેક રાજાઓએ ભરતાર્ધ પતિ તરીકે અભિષેક કર્યો.
(કાશઃ)