________________
: શાસન સમાચાર : અમદાવાદ-પાલડી : શ્રી લક્ષ્મીવર્ધક જૈનસંઘ પૂ. આ. શ્રી વિ. યોદેવ સૂ. ૬ મ.ની ૨૬ મી સ્વર્ગારોહણ તિથિ નિમિતે શ્રી સિદ્ધચક્રપૂજન શ્રી લઘુ શાંતિસ્નારા સાથે આ નવાલ્ફિક જિનેન્દ્રભકિત મહત્સવ પૂ. મુ. શ્રી નંદીશ્વર વિ. મ.ની નિશ્રામાં આસો વદ
૧૩ થી કારતક સુત્ર ૬ સુધી ભવ્ય રીતે ઉજવાય. વિધિકાર શ્રી રોહિતભાઈ આર. આ છેશાહ તથા સંગીતકાર શ્રી ગજાનનભાઈ ઠાકુર આઢિ પધારેલ.
કાર્તિકી જૈન પંચાંગ-કેલેન્ડર પ્રકાશક-શ્રી ઉદયતિથિ પ્રકાશન, c/o. એમ. જે. શાહ, ર૦૫, રમ્ય એપાર્ટમેન્ટ, ૪૬, પ્રિતમનગર,
પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૬ ફોન-૦૭૯ ૬૫૭૯૧૧૩
સુંદર આકર્ષક કેલેન્ડર છે-પાછળના ભાગમાં કલ્યાણક પચ્ચકખાણો, પચ્ચકખાણ રે સમય પર્વહિન તથા કલ્યાણ કેની આરાધના વિ. આપેલ છે. દિવાલે ટાંગી શકાય તેવું છે લેમીનેશન કરેલું છે. શાહ વિઠલજી ખીમચંદ . મૂ. તપા. દ્રસ્ટ જામનગરના છે પર સૌજન્યથી પ્રગટ થયું છે.
– શિક્ષકની જરૂર છે :
એસવાલની ઉત્પત્તિ ક્યાંથી થયેલ છે તે એસિયા તીર્થમાં જૈન ધાર્કિંગમાં ધાર્મિક ભણાવનાર અધ્યાપકની જરૂર છે. ખાવું-પીવું અને યોગ્યતાનુસાર પગાર રૂા. ૨ આ ૨૦૦૦ થી ૨૫૦૦) આપવામાં આવશે. નીચેના સરનામે ઈચ્છકે પત્ર વ્યવહાર કરે.
શિવરાજળ કેચર (કાપડના વેપારી) તંબાકુ બજાર, જોધપુર-૩૮૨૦૦૨ ( રાજસ્થાન )
-
-
-
-
એશિયા તીર્થ જોધપુરથી ૬૧ કિ. મિ. છે. હજારો યાત્રાલુએ તો બસ અવાર નવાર જાત્રા માટે આવે છે,