________________
૪૬૦ :
; શ્રી જૈન શાસન [અઠવાડિક]
ક્યારે . કહેવાય છે ને કે સંઘરેલા
લાગશે. આવુ. બધું લખી રાખવું. કામ લાગે સાપ કામ લાગે.) અને આ જ ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પેાતાની અતિમ દેશનામાં જે એવા ભાવનુ... કહ્યું કે- “ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આચાર પુરૂષામાં અથ અને કામ એ અથ (પુરૂષાર્થ) નથી પણ વાસ્તવિક રીતે અનરૂપ જ છે માટે તેના ત્યાગ કરવા.’ આવું શા માટે હ્યું હશે ? અર્થ-કામ માટે ધર્મ કરવાનું કહેનાર માટે છેલ્લે છેલે પણ આ લાલખત્તી નથી ધરીને જ્યાં કૈ ?
મિત્ર કહે એવુ* જ લાગે છે,
મેં કીધું– એવું જ લાગે છે એમ નહિ પણ એવું જ છે.
લા હવે બહુ થયું. હવે પછી ભેગા થાણું. વાંધા ન હેાય અને માપી શકતા હા તા જમવાના લાભ આપે.. પધારે. જો કે અમે ખાદીનુ તેલ, અરે ! ભૂલ્યા તલનું તેલ કે ઘાંચીની ઘાણીનું તેલ નથી વાપરતા હૈાં. ખપે તેા પધારો. દૂધપાક બનાવ્યા છે તેમાં પાળેલી ગાયનું દૂધ નથી વાપર્યું. આસનીયા ખાદીના વપરાય પણ સાલા મેલા જલ્દી થાય છે અને ધાવામાં સાબુ તથા પાણી અને વધુ વપરાય છે. અને ધાયા પછી આસનીચુ જુવાન હેાવા છતાં સાલુ ખાઢીના કપડાની જેમ કરચલીએ વળીને ક્યારે ક ઘરડુ બની જતું હેાય છે. રસાઇ ગેસ ઉપર જ કરેલી છે. ચૂલેા તા શિયાળામાં પાણી ગરમ કરવા પૂરતા વાપરીએ છીએ. જો કે તેથી ચૂલા નારાજ છે પણુ પણ શું થાય ? કેટલાંને રાજી રાખવા.
જ
તમે આહાર-પાન અગે ચાક્કસાઈ રાખેા છે ને એટલે મેં તમને માત્ર ચેાખવટ કરી. આયશુદ્ધ જ છે મારા હાં. જો જો પાછા ક્યાંક–
મિત્રે જો કે જમવા આવવાની મારે ત્યાં ના પાડી. મને જો કે કારણ ના કીધુ. પણ આ ખાઢીવાળુ બધુ હાત તા મને તેના લાભ ચાકકસ મળત. કંઇ વાંધા નહિ. હજી હમણા તે સામા પક્ષમાંથી આવ્યા છે નવા નવા છે એટલે હમણાં બધું ક્યાં કહી દઉં, મારે ચ ટાઈમ પાસ કરવા અને તેને આવતા રાખવા કાઈક પેઇન્ટો તે જોઇશે જ ને રેજે. એટલે હવે ખાદીવાળી વાત આવતી ફેરા. (વખતે એમાં કઇ સંસારના સુખે માટે ધર્મ કરવા જેવું ખતરનાક પાપ નથી. અરે ! ઉલટાનું એમાં તે વધુ પાપમાંથી એઠા પાપમાં જવાનુ છે. જો કે તેમાં લક્ષ્ય સાચું છે. પણ રીત અપનાવવામાં થાડું ગાંડપણ છે. એ તે દૂર કરશું. આપણે આમેય મારે બીજું કામે ય શું છે ? તા લેા હવે ડબલ ફિલ્ટર સિગતેલને ડમ્બે! વાપરનાર અને રાક્ષ માટે જ ધમ કરાય તેવી પથ્થર ઉપર લેાઢાની લકીરની જેમ માન્યતા ધરાવનાર ભદ્ર ભદ્રની જે ખેલાવા એટલે તે જમવા જઇ શકે. (જમવામાં શું હતું કહું હાંભળેા મારા મિત્રને કહેતા હૈ. જમવામાં હતું છાસને રોટલા પ્યાર ગામડાનું ખાદી છાપ ખાણું'.)