SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ : .: શ્રી જૈન શાસન (અઠવાડિક) હિ રે રાજદ્વારી સંપર્કો વગેરે પરિબળોના સહારે તેઓએ સત્યના ગળે ટુંપો દેવાનો જ્યારે છે જ્યારે પ્રયાસ કર્યો છે ત્યારે અંતે સેના જેવું સત્ય સનારૂપે જ બહાર આવ્યું છે અને ૨ છે. શ્વેતાંબર બધા કેસમાં સારી રીતે જીત્યા જ છે. ખરેખર તે જેનોના ચોવીસમાં અને છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભ. એ પછી ૬૦૦ વર્ષ દિગંબરો શ્વેતાંબરેની મૂળ પરંપરામાંથી છુટા પડયા છે. તેનાં અઢળક ઐતિહાસિક શાસ્ત્રીય પ્રમાણે છે. શ્વેતાંબરના મૂળ ૪૫ આગમને પણ ઢિગંબરેએ કે સ્વીકાર્યા નથી તે પછી તીર્થ વગેરે સંપત્તિઓ પરથી પણ તેમણે કેળો ફટાવી દે છે દિ જોઈએ. કેથલિકમાંથી પ્રેટેસ્ટ ટે જ્યારે જુદા પડયા ત્યારે તેમને પોતાની મિલકત નવેછે સરથી વસાવવી પડી હતી, કારણ એ છે અને ગ્રુપ” હતુ તેવો અa લતનો પણ જ આદેશ હતે. એજ ન્યાયે કિંગબરેએ આવા ધમપછાડા છડી જૈનેના કીમતી માનવજ કલાકે, જેનોની ધીમંતાઈ અને શ્રીમંતાઇને વેડફવી ન જોઈએ. તેને બઢલે પશ્ચિમના અનાત્મવાઢના આક્રમણ સામે બંને ભાઈઓએ ખભેખભા મિલાવીને તુટી પડવું જોઈએ. દિગંબરાએ જે દૂધ પિવાય નહીં તે ઢાળી નાખવું” એ ન્યાએ કહ્યું ચ આ તીર્થ છે છે અમારા હાથમાં ન આવે તે બિહાર સરકારને મળી જાય તેવા હીન કક્ષાના પ્રયત્નો . શરૂ કર્યા છે. પણ માત્ર હિબરેએ જ નહીં પણ સરકારે પણ એક વાત સમજી લેવાની પણ જરૂર છે કે ધર્મતીર્થને સાચા માલિક ધર્મસંઘ જ હોય છે. ભારત સરકાર બ્રિટિશ એ સતનત કે મોગલોના શાસકેના જન્મ પહેલાં ધર્મશાસનની સ્થાપના કરવા માં આવી છે છે છે અને તે અપ્રતિહત અખંડિત રીતે ચાલ્યું આવે છે. ભારતના બંધારણની ૨૫મી છે અને ૨૬મી કલમમાં પણ ધર્મશાસનના આ સ્વતંત્ર અસ્તિત્વને સ્વીકાર કરવામાં આવ્યો છે શું છે અને તેમાં સરકાર કઈ પણ પ્રકારે અનિરછનીય ઢખલ નહીં કરે તેની બાંયધરી છે આપવામાં આવી છે. દિગંબરો દ્વારા એવી વાત ફેલાવવામાં આવી છે કે તાંબરેની તરફેણમાં છે જ અકબરનાં ફરમાને જુઠાં અને પોકળ છે. આજે પણ આ ફરમાનેની મૂળ પ્રત રતાંબની આણંદજી-કયાણજી પેઢી પાસે ઉપસ્થિત છે. તે સિવાય કેર્ટીમાં અનેક ચુકાC15011Hi Exclusive ownershipe, control, management & possession વેતાંબરેના જ છે તેવું માન્ય કરવામાં આવ્યું છે. અન્ય કાવાઓમાં પ! ૧૫૭ના અકબરનું ફરમાન, ૧૭૫૩માં મુઢિાબાદના જગતશેઠને ત્યારના બાદશાહ અહમઢશાહે આપેલ ફરમાન તેમજ ૧૯૧૮માં પાલગંજના રાજા સાથે ઝઘડો ટાળવા તાંબરો દ્વારા કરવામાં આવેલી ખરીશ્રીને પણ માન્ય રાખવામાં આવી છે.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy