________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સાવદ્ય કે નિરવઘુ ભેટ સમજતાં પૂર્વે વિહિત કે નિષિદ્ધ વસ્તુના વિચાર કરવા જોઇએ. ઉપદેશક મહાત્માએ માટે જેનુ વિધાન નથી કરાયુ. એવાં પૂજા વગેરે અનુવ્હાનેા સાવદ્ય નથી. વ્યક્તિ-જીવવિશેષની અપેક્ષાએ જેનું વિધાન કર યું છે, તે જીવ માટે જ વિહિત છે. તેનાથી અન્ય જીવા માટે તે અવિહિત–નિષિદ્ધ છે. તેથી તેવા અનુષ્ઠાનના ઉપદેશ તે જીવને આશ્રયીને હાય. બીજાને આશ્રયીને ન હાય. પૂ. સાધુભગવંતા પૂજાના ઉપદેશ શ્રાવકને કરી શકે છે, પરંતુ સાધુભગવાને આશ્રયીને ન કરે. જીવની ઉચિત ભૂમિકાના વિચાર કરી તેને અનુરૂપ ઉપદેશ પચુ પરમતારક આજ્ઞા મુજબ જ આપવાનું શ્રી વીતરાગ પ૨માત્માએ ફરમાવ્યું છે, આજ્ઞાનિરપેક્ષ ઉપદેશ કાઇ પણ રીતે હિતાવહ નથી. ગૃહસ્થને ઉપદેશ આપવાનું કાર્ય ખુબ જ અઘરૂ છે. ગૃહસ્થને સામાન્ય ધર્મનું જ્ઞાન આપતી વખતે ખુબ જ સાચેતી રાખવી પડે છે, અનાઢિકાળથી ચાલી આવતી પાપની પ્રવૃત્તિઓમાંથી પણ અલ્પાંશે તેની નિવૃત્તિનું વિધાન કરતી વખતે બાકીની પ્રવૃત્તિમાં આપણી અનુમતિ આવી ન જાયએનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે.
૪૪૮ :
તેા ખ્યાલ
વર્તમાનમાં કેટલાક ઉપદેશકાને એને ખ્યાલ રહેતા નથી. અથવા રાખવાનું તેમને જરૂરી જણાતું નથી, જે અન તન્નાનીએની દૃષ્ટિએ સર્વથા અનુચિત છે. સાધુ ભગવંતા માત્ર ઉપદેશ કરવાનુ છેડીને તેની પાછળ પડે છે ત્યારે ઉપદેશનુ સ્થાન, આદેશસ્વરૂપ ઉપદેશ લઇ લેતા હેાવાથી વિવેક નષ્ટ થાય છે. નિવિવેક અનુષ્ઠાન અને ગુણશુન્ય અનુષ્ઠાનમાં કશે જ ફરક રહેતેા નથી. બંનેનુ કાર્ય એટ જ છે.
આવુ... મેટા ભાગે માર્ગાનુસારીપણાના ઉપદેશના પ્રસંગે ખાસ અનતું હેાય છે. સામાન્યરીતે પાપની અલ્પાંશે નિવૃત્તિના અશય માર્ગાનુસારીપણાના ઉપદેશમાં રહેલે હાય છે. પરંતુ આવા વખતે અહિ સાર્દિની અથવા તા મર્યાદિત હિમાદિની વાતા ચાલુ થવાથી ઉપદેશની પ્રવૃત્તિમાં પાપે પદેશતા પ્રવેશે છે; જે સાવદ્યની અનુમેાઢનાઢના કારણે સવવરતિધ ની મર્યાદાના અતિક્રમણ-સ્વરૂપ બની જાય છે. સવ થા પાપની નિવૃત્તિના ઉપદેશ આપવા ાય ત્યારે સહજપણે જ એવા અતિક્રમણના ભ નથી રહેતા. શાસ્ત્ર અને શાસ્ત્રકાર પરમષિ પ્રત્યેની અવિચલ શ્રદ્ધા હેય તા સર્વથા કે અલ્પાંશે પાપનિવૃત્તિના ઉપદેશપ્રસંગે એવા ભય રહેતો નથી. શ્રી વીતરાગ પરમાત્માએ શ્રી આચારાંગ, શ્રી ઢશવૈકાલિક વગેરે શાસ્ત્રામાં પૂ. સાધુભગવાને સાવદ્યભાષાનું વન ઇ રીતે કરવુ જોઇએ-તે વિસ્તારથી સમજાવ્યું છે. આપણા વચનથી કે,ઇ પણ સાંભબનાર સાવદ્ય કરે કરાવે કે અનુમેદે નહિ-એ મુખ્ય આશયને કેન્દ્રિત કરી એ સૂત્રમાં