________________
૨ ૪૪૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) 8 દિ શુભ બંધ કે, અશુભબંધ જ્યારે પડે ત્યારે કર્મની ચાર સ્થિતિ એ ક્ષણે નકકી છે જ થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ ને પ્રદેશબંધ, સ્થિતિબંધ કે સબંધ કર્મ છે જ બંધ થયા પછી ક્યારે ઉઢયમાં આવે તથા કેટલે ટાઈમ ભેગવટે રહેશે તે નકકી થાય. છે હવે આપણને પુન્યને ભગવટે આવ્યો એ આપણા જીવનમાં દેખાવા માંડે એટલે કે
આપણું મગજ ઠેકાણે ન રહે. એક પેટી હતી બે કરી, ફરેન વેપાર કર્યો, લોખંડ ? છે બજારમાં બંધ કર્યો, કાપડનો ધંધે કર્યો. શેરબજારમાં ઝંપલાવ્યું “હળદરના ગાંઠે છે છે કરિયાણું વાર” જેવું થાય જ્યારે પુન્ય પરવારીચું ત્યારે એ બધા ધંધાને લાભ ? બીજા ઓ લીએ , તે પાગલ જેવી સ્થિતિમાં હોય, પુન્યથી રાવ સી પડે, જ્યાં જ ૨ સુધી પુન્ય ઉદયમાં હોય ત્યાં સુધી. પરંતુ આપણને એમ જ થાય છે કે, આપણી . જ બુદ્ધિથી જ બધું સવળું થાય છે. પણ આમાં આપણી કાર્યવાહીથી જ એ સુખ આપણી છે જ અંદગીમાંથી જતું રહે છે. આમાં મારે જુદી રીતે કહેવું છે કે જે સુખ ભોગવટાને છે
રસબંધ પડેલ તેને તમોએ વેડફી નાંખ્યો. એ વેડફી ન નાંખ્યો હોત તો આ જ ભવમાં ૨ છે ખરાબ સ્થિતિ ન આવત. સ્થિતિબંધ અને રસબંધને ફાવે તેમ ઉપયોગ કર્યો પણ છે આ પુન્યના ભોગવટામાં લેપાયા વગર આસક્ત ન બનતાં અત્યારે આપણને પુન્યનો ઉદય છે. આ
બીજુ ઉપાધી નથી તો લાવ શુભ પ્રવૃત્તિમાં લાગી જાઉં. ધમ ધ્યાનમાં મન ર લગાડો તે નવું પુન્ય બંધાય અને આશાતા વેદનીયને બંધ ઢીલો થતો જાય. કર્મની છે સરખેસરખી પ્રકૃતિનું સંકલન થાય શુભ પ્રવૃત્તિ જેમ જેમ કરશો તે આશાતાજ વેનીયને રસ ઓછો થાય. જેમકે બહુ કડવી દવા હોય એમાં પાણી નાખતાં કડવાશ ૨ ઓછી થાય પછી દવા સહેલાઈથી પીવાઈ જાય એમ અશાતાની ઉય બહુ જ ઇ તકલીફ ન આપે.
સુખ એવી રીતે ભોગવવું જોઈએ કે બીજાને તમારી જીંદગી જોઈ ભવિતવ્યતા લાગે. આગળના કાળમાં સુખ ભેગવટો વંશ પરંપરા દેખાતો કારણ પુન્ય પુન્યનું કામ છે કરે પોતે એમાં લપાઈ નહી, આશત ન થાય.
પણ અત્યારની આપણી કાર્યવાહીથી, પુન્યના રસને તથા સ્થિતિબંધનો ભાગ છે જ વટ ધારો કે ૫૦ વર્ષ ચાલે તેમ હોય તે રસના જથ્થો તથા સ્થિતિબંધને કાળ ૫ થી ૬ વર્ષમાં ભેળવી લઈ છીયે. લખપતિ હતા તે થોડા ટાઈમમાં સાધારણ સ્થિતિના થઈ છે જ જાય છે. એટલે સુખનો કાળ પણ ભોગવતાં ન આવડયો. સુખ ભૂંડું દુઃખ ઉપકારી છે. એ આ વિચારશ્રેણીવાળો જીવ ભવ્ય હોય, સમકિતી હોય, અને નજીકના કાળમાં મોક્ષ ગમી હોય. સ્વ. આ. ભ. વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.ના વ્યાખ્યાન શ્રેણીથી આ
લી. પ્રાણલાલ છગનલાલ શેઠ-મલાડ, મુંબઈ–૬૪૪