SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ : | ઃ શ્રી જૈન શાસન [અઠવાડિક) પાણીનું ટીપું ય ન પાવે. પણ આ વાત તમને નહિ બેસે. તમે બધા ઔચિત્ય છે દિ સમજી ગયા છે ! ર તમે બધાએ ઔચિત્યના, વ્યવહારના નામે જેનધર્મની ફજેતી કરી છે. ઘણા રે છે અમને પૂછે છે કે- તમે તે રાતે ખાવાની ના પાડે છે તમારા શ્રાવકે તે બધા કે રાતે ખાય છે તેનું શું ? મારાથી એમ કહેવાય કે- શ્રાવકને છૂટ છે ? હું તે કહું હું છું કે- તે બધા શ્રાવક નહિ હોય, નામના શ્રાવક હશે ! શ્રાવકથી શું થાય અને શું ન 8 જ થાય તે ખબર નથી ? શ્રાવકે વેપારમાં અનીતિ-અન્યાય મથી કરે છે એમ ઘણા કહે છે આ છે ત્યારે અમારે ચૂપ રહેવું પડે છે. શ્રાવક હોય તે અનીતિ ન કરે. અનીતિ પ્રેમથી કરે તે જ $ શ્રાવક નહિ, નહિ ને નહિ જ. મખેથી રાતે ખાય તે ય શ્રાવક નહિ જ ! તે શ્રાવક જ કહેવરાવતો હોય તે ય શ્રાવકપણાની ફજેતી કરે છે. તમે નથી ભણ્યા એટલે કશું ? સમજતા નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહેલી વાત અમે કહીએ તે ન સમજી શકે શકે તેવી આ સભા નથી, પણ સમજી શકે તેવી આ સભા છે. આ બધા “બાળ નથી, અમને ય વેચી ખાય તેવા છે. સાધુ એને તો ઘણા ઊંઠા ભણાવી જાય છે. જે શ્રાવકેને શ્રાવકપણું પામવાની કે પાળવાની પણ ઇરછા સરખી નથી તે બધા સાધુઓને આ ઠગી જાય છે. આજે તમને કેવા સાધુ ગમે ? તમે આવે ત્યારે પુછે કે- કેમ છો ? સંસાર પર કેમ ચાલે છે ?' આવું પુછે તે સાધુ તમને ગમે કે ન ગમે ? સાધુ તમને પુછે કે આ $ “પ્રતિક્રમણ કરે છે કે નહિ ? શ્રાવકપણાની કરણ કરે છે કે નહિ?” તો તે તમને ? ગમે ? તમે બધા ધારે તે શ્રાવકપણું સારામાં સારી રીતે જીવી શકે તેમ છે, 9 પર શ્રાવકપણુની કરણી પણ સારામાં સારી રીતે કરી શકે તેમ છે. છતાં પણ કેમ નથી હિં કરતા તે જ સમજાતું નથી ! “હું પાપી છું” માટે નથી કરતો આવું જ કહો ય તમને લાયક માનું. જેટલા સુખી શ્રાવકો છે તે રાધા ત્રિકાળ છે પુજા રોજ પણ નથી કરતા તે સમય નથી માટે કે તેમને કરવી નથી માટે નથી હ કરતા ? ગરીબ હજી ન કરી શકે પણ સુખીને શું વાંધો આવે છે ? આજે ત્રિકાળ પુજા ગઈ. એકવારની પુજા રહી તે અંધારામાં થઈ ગઈ. સૂર્યોદય છે આ પહેલા તે બધું પતાવીને રવાના થઈ જાય. તેવાઓનું અહીં સામ્રાજય ચાલે છે. સારી વાત આ આંગીના બીજે દિવસે દર્શન પણ ન થાય. શ્રાવકે નથી સમજતા તેથી કેટલું બધું છે નુકશાન થયું છે ! ઘર સારામાં સારી રીતે ચલાવો છો અને એક મંદિર ટ્રીપ કરીને છે જ ચલાવે છે ! મંદિર “નભાવવું પડે તેમ કહો છે. આટલા બધા સુખી શ્રાવકો જ . જ્યાં વસતા હોય ત્યાં મંદિરની, સાધારણની, કેસર-સુખડાઢિની ટીપ કરવી પડે ? ટીપની વાત સાંભળતાં જ ઘણાના મેં ચઢી જાય છે. બહુ મેટા માણશે તે ટીપ છે હાથમાં લે નહિ અને પિતાને “હોશિયાર” માને. (ક્રમશ:)
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy