SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ વકો દામો નાક –પૂ. મુનિરાજ શ્રી પ્રશાનદર્શનવિજયજી મ. ૬ ભવ્ય જીવોના કલ્યાણને માટે સ્થાપિત એવું શ્રી જિનેશ્વર દેવેનું પરમતારક છે જ શાસન વિવેક પ્રધાન છે. માટે જ ઉપકારી શાસ્ત્રકાર ભગવંતોએ “વિવેકને દશમે નિધિ કહ્યો છે. જે ચક્રવત્તિઓ પાસે નવ નિધિની સાથે આ શો વિવેક નિધિ હોય છે છે તે ચક્રવર્તિ એ તેના પ્રતાપે મેક્ષમાં કે દેવલોકમાં જાય છે. અને જે ચક્રવત્તિ એ પાસે છે આ દશમો વિવેકનિધિ હોતું નથી તે નરકમાં જાય છે. આ માના હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર માટે, મારે માટે આ આ છે ઉપાદેય એટલે કરણીય અને આદરણીય છે, અને આ આ હેય એટલે અકરણીય અને જે ત્યાજ્ય છે-આવો જે સ્પષ્ટ બોધ થાય તેનું નામ જ વિવેક છે. દુન્યવી પઢામાં ઈષ્ટ છે જ પ્રાપ્તિ અને અનિષ્ટના પરિહારમાં આ વિવેક, બધામાં દેખાય છે. માટે જ શાસ્ત્રકાર આ પરમષિઓએ આત્મક ગુણની પ્રાપ્તિ માટે સમ્યક કેટિના વિવેકને પ્રધાન કહ્યો છે. આ આજે આ સમ્યક નિમલ કેટિના વિવેકગુણના અભાવે સારી વસ્તુનો પણ માત્ર સ્વાર્થ છે પતિ અને દુન્યવી લાલસાઓની પુષ્ટિમાં જ ઉપયોગ કરાઈ રહ્યો છે તે ખુબ જ શાચએ નીય છે. તેનું એક જ કારણ છે કે આત્માની યોગ્યતાને અભાવ. દુનિયાના દરેકે દરેક ક્ષેત્રમાં યોગ્યતા–લાયકાત પહેલા જેવા–વિચારાય છે. જે નાશવંતી ઉઘમપ્રધાન 8 ચીજોમાં પણ લાયકાત ઉપર આટલો ભાર મૂકાય તે તે શાશ્વત એવા ધર્મને સહજ છે જ સિદ્ધ કરવા ગ્યતા ખુબ જ જરૂરી છે એ વાત સુતરાં સિદ્ધ થાય છે. પર તુ આજે દુનિયામાં યોગ્યતાને પહેલો નંબર આપનારા, ધર્મમાં તો બધું હું Bક ચાલે, તેમ વળી આવા વિચારને અવકાશ જ નથી, આવી જે માન્યતા ઘર કરી ગઈ છે છે છે તેથી દાણું જ નુકશાન થયું છે. તેના જ પ્રતાપે સ્વછંદી કપોલકપિત મનઘડંત આ વિચારધારાઓને પ્રચારનારાઓને મોકળું મેદાન મલી ગયું છે. પોતાની તે અશાસ્ત્રીય, સ્પષ્ટ ઉસૂત્રભાષી, ઉન્માર્ગ ગામિની વિચારધારાઓને ફેલાવવામાં પિતાના તારક દેવછે. ગુરૂનું નામ વટાવવામાં પણ જરા ય નાનમ આવતી નથી તેનું કારણ સમ્યક નિર્મલ વિવેક ગુણનો અભાવ છે. શા ચકાર પરમષિઓએ અથી, સમર્થ અને અધિકારી આત્માને ધર્મ આપવાનું છે છ ભારપૂર્વક ફરમાવ્યું છે. તેવી દશા પામવાના ઉપાયો પણ બતાવ્યા છે. પરંતુ અન
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy