________________
વર્ષ ૧૦ અંક ૧૫–૧૬ તા. ૯-૧૨–૯૭ :
: ૪૩૯ છે તેની જ સમજ પડતી નથી ! તમારો છોકરે જ તમને પૂછે કે- બાપાજી ! હું મારે આ જ મમાં શું કરવા જેવું છે તે તમે શું કહો ? છોકરાના હિતની ચિંતા ન જ જે હોય તે બાપ થાય તે ય સંતાનનું સત્યાનાશ કાઢે છે ! તમારે કરો મરીને જ્યાં જ
જશે તેની ચિંતા છે ? તમે ય મરીને ક્યાં જશે તેની ચિંતા છે? તમારું આસ્તિક્યપણું કેવું છે તે જ ખબર પડતી નથી !
તમને આજ સુધી ધર્મ સમજવાની જરૂર પડી નથી, ઈચ્છા પણ થઈ નથી. આ જ ધર્મ તે સમજ્યા વગર પણ થાય. ધર્મ કરનારે સંસારમાં મથી જીવે તે ય વધા જ નહિ. તેને સંસાર છોડવાનું મન ન થાય તે ય ચાલે. સંસાર છોડવાનું મન થાય .
તે “બગડો' કહેવાય? આવી માન્યતા આજે મેટા ભાગની છે. છોકરાને સાધુ થવાનું દ. રે મન થાય તો તે સાધુથી ભેળવાઈ ગયો તેમ કહો કે તેને સારું કર્યું તેમ કહો ? 9 છે અમારા કરતાં વધારે સમજુ તે થયે તેમ માને ? જ્યારે મરતા સુધી સાધુ થવાનું છે આ મન જેને ન થાય તે સમજુ કહેવાય આવી તમારી વ્યાખ્યા છે. જેને સંસાર છોડવા હું જે લાગે તે તો ગાંફે થયે તેમ તમને લાગે છે. આવા જીવો રાજ અહીં આવે, છે વ્યાખ્યાન સાંભળે તે પણ તેને શું લાભ થાય ?
તમે તમારા સંતાનને કદી કહ્યું છે કે-“તમને મંઢિર, ઉપાશ્રયે સાધુ પાસે જ છેએટલા માટે મોકલીએ છીએ કે તમને મેક્ષે જવાનું મન થાય, તે માટે સાધુ લઇ થવાનું મન થાય, અમને આવું સમજાવનાર કેઈ ન મળ્યું અને જયારે સમજાવનારા
મળ્યા ત્યારે તેવી શકિત ન હતી. માટે અમે તે આ સંસારમાં ફસી ગયા. પણ કે અમારી જેમ આ સંસારમાં તું ફરતે નહિ.” તમે તમારા સંતાનને મંદિરે શું કામ ઇ મલે છે ? પૂજા શા માટે કરવાનું કહો છો ? સાધુ પાસે શા માટે મોકલે છે ? તમે લોકે અજ્ઞાન રહ્યા છો તેથી બહુ નુકશાન થયું છે. તમારા ઘરમાં આજે કઈ ર.
ધર્મ પામે તે નવાઈ, ધ ન પામે તે નવાઈ નહિ ! તેના પ્રતાપે જૈનકુળના જેટલા જ 8 આચાર છે તે પણ મોટેભાગે સારા ગણાતા શ્રાવકના ઘરમાં પણ પળાતા નથી. રોજ આ પણ આ વાત ચાલે છે છતાં તમને ય દુ ખ થાય કે મારા ઘરમાં આવું કેમ ચાલે છે? . રે મારા સંબંધમાં મારા કુટુંબની આબરૂ શી હોય? મારે ઘેર રાત્રિભોજન તે થાય છે જ નહિ, કઈ રાત્રે જમવા તે આવે નહિ, રાત્રે આવનારને પાણીને ભાવ પણ ન પૂછીએ છે તે ખોટું ન લાગે તેમ કહી શકે ખરા ? . સભા : તેમાં ઔચિત્યભંગ ન થાય ?
ઉ૦ : જરા ય ન થાય. તેને ઘેર દાડે આવે તે સારામાં સારું જમાડે, રાતે 8