________________
જ ૪૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ એ ભજવે છે. પુશ્રીના દાનધર્મ પ્રેરક બેધવચને ઝીલી વાકેશ્વરના ધનાઢયોની ધનની છે છે. મૂછ તેડી બધા ખાતાંઓ તર કરી દીધાં. એકલા પર્વાધિરાજને ગાળામાં જ દેવદ્રવ્યાદિ 9 છ ખાતાઓમાં આશરે ૫૫ લાખ જેટલી માતબર ઉપજ થવા પામી હતી. શ્રીપાળનગરના ૨ આંગણે જન્મવાંચન પ્રસંગે પુ.શ્રી પધારતાં ત્યાંપણ આવી જ પ્રભાવક ઉપજ થવા પામી હતી.
ચોસઠ પહર આદિ પૌષધ : પર્યુષણ પર્વમાં ખાસ આરાધવા યોગ્ય એક કર્તવ્ય તરીકે પૌષધ છે. મુંબઈના વિષમ વાતાવરમાં આ કર્તવ્ય આરાધન મુશ્કેલ છે. સમિતિએનું પાલન આકરું બને છે. છતાં આઠ દિવસના પૌષધમાં ૪૫
ભાઈએ જોડાયા હતા. (બહેનો અલગ) પ્રથમ વિસે ઉપરાંત ભાઈઓ અને કે સંવત્સરીના દિવસે દોઢસેથી વધુ સંખ્યામાં ભાઈઓએ પૌષધ કર્યા હતા. સમિતિ છે ૨ બરાબર પળે એ માટે અઠ્ઠાઈ કરીને ય આરાધકેએ પૌષધ કર્યા હતા. તો વળી ઘણાએ
છઠ્ઠ–ઉપવાસ-અઠ્ઠમ કરી સમિતિનાં બરાબર પાલનપુર્વક પણ પૌષધ કર્યા હતા. સૌનું છે સંઘે સુંદર બહુમાન કર્યું હતું.
* વિભિન્ન તપશ્ચર્યાઓ : તપની અનુપમ આરાધના દ્વારા પર્વાધિરાજની ઉપાષ્ટિ સના કરવામાં ઘણું ભાગ્યવંતે જોડાયા હતા. દોઢમાસી-માસક્ષમણ–૧૬ ઉપવાસ-સિદ્ધિ
ત૫–શ્રેણિતપ, સિંહાસન તપ, ચત્તારી અક્ સ દેય તપ, દસ ઉપવાસ દ્વાદશાંગી છે તપ, મોક્ષદંડક તપ, અઠ્ઠાઈ તપ, ભદ્ર તપ વગેરે અનેકવિધ તપ સારી સંખ્યામાં થવા , પામ્યા હતા. છ વર્ષના બાલુડા તન્યકુમારે અપ્રમત્તપણે અઠ્ઠાઈ તપની આરાધના કરી છે $ હતી. જેનું સંઘે પુજાનાં ચાંદીના ઉપકરણ દ્વારા બહુમાન કર્યું હતું.
અનુમોદનાનું કારણ : ૮ વર્ષના ચિત્યકુમારે હમણાં જ અતિચાર નવાર છે કંઠસ્થ કર્યા અને પજુપણામાં ચૌદસે ચડાવો લઈ ઘણી સારી રીતે બેલ્યા. અક્ષરશુદ્ધિ
જોઈ મોટાઓને પણ મેડામાં આંગળા નાખવાં પડ્યાં હરખાતાં હૈયા સાથે ઐકુમારનું @ ચાંદીની થાળી-વાટકી વગેરે ઉપકરણથી સુંદરતમ બહુમાન કરાયું.
વર્ષની જ બાળકી કુમારીએ હાલરડું ગેખ્યું. સાંજે પ્રતિક્રમણ સમયે જ વીર જન્મને વધાવવા માટે ! ચડાવો લેવો હતો, સામે મોટી પાર્ટી આવી ગઈ. બાળકીએ આ કલ્પનામાં ન આવે એવી રસાકસી સાથે સવા લાખ રૂપિયા જેટલી માતબર રકમ ૬ બેલીને ચડાવે લીધો અને મધુર કંઠે હાલરડું ગાઈ પિતાના પ્રાણપ્યારા વિરપ્રભુને જ ૨ ફુલરાવ્યા. ધન્ય જિન શાસન કે જેમાં આવાં બાળ-અને વિરાજે છે. આરાધક બહેછે નએ સેનાની ચેન પહેરાવી તેનું બહુમાન કર્યું.