SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ વર્ષ ૧૦ અંક ૧૩-૧૪ તા. ૨૫-૧૧-૯૭ : : ૪૨૯ 2 પ્રત્યેક અ રાધકનું સાધર્મિક વાત્સલ્ય અને સર્વ તપસ્વીઓના પારણને લાભ પણ છે જ જરીવાલા પરિવારે લીધો હતો. તે માટે પણ ઉપરોક્ત વિશિષ્ટતાએથી સભર વ્યવસ્થા છે આ ગોઠવી હતી. પધારનાર સૌ ભકિતની રીત અને તેની પાછળનું શાસન સમર્પિત ઉઠાર ૨ $ હચું જોઈ આફરીન પિકારી અંતરની અનુમઢના કરી ગયા હતા. સવારે ૮-૦૦ થી છે રે બપોરે ૪-૦૦ વાગ્યા સુધી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના કરે જ ભવનના વિશાળ પ્રવચન ખંડમાં આ ભક્તિ રાખવામાં આવી હતી. આ પ્રસંગે છે છે સહજપણે અનુમાઢનાના ઉદ્દગારે લેકઝર્સ સરી પડયા હતા. વાલકેશ્વરના આજ સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આટલે માનવ મહેરામણ. છે ? આવા ઉદાર ભક્તિ અમે અમારાં ૭૫ વર્ષમાં જોઈ નથી છે : ગજરા વ્યવસ્થા, ગજબ વિધિપૂર્વકનું વિવેકભર્યું આજન, ધન્ય શાસન. છે ? સુંદર પણાનું પાલન કરાયું. જ એમના આવકારની રીતથી જ અમે ગદ ગદ્દ થઈ ગયા, પછીની ભકિતની વાત કર કરવા શબ્દો નથી. 8 : આવ દિવસે માં આટલી મોટી સંખ્યામાં આરાધકની આવી સુંદર ભક્તિ કયારેય કાપી ન હતી. છે કે ક્યાંય પડાપડી નહીં. બધું આયોજન વિશિષ્ટ. છે ? પૂજ્યશ્રીની પ્રેરણાને બરાબર ઝીલી. ધન્ય છે. પુણ્યશાળીને ! હક આ કાળમાં પણ શાસનને જયવંતુ રાખનાર આવા પુણ્યાત્માએ છે. % સુશ્રાવક કપનેશભાઈએ સમગ્ર આયોજન પિતાના માતુશ્રીના હાથે–તેમના નામે જ કરીને માતૃભક્તિનો પણ એક ઉજળે આઢશે રજુ કર્યો હતો. આ વ્યાખ્યાનોની ખીલવટ : પ્રવચનકાર આચાર્યદેવશ્રીએ આઠે દિવસ દ પ્રભાવક ગલીમાં પ્રવચનો ફરમાવ્યાં હતા. રેજના મુંબઈના સૌથી મોટા પ્રવચનખંડને ૨ છે અરેક વિભાગનો ખુણે ખુણે ભરાઈ જાય તેટલું માનવ મહેરામણ ઉમટતું હતું. ત્રણ 5 ૨ કલાકનાં વ્યાખ્યાનો તો રોજીંદી બાબત બની ગયાં હતાં. ગણધરવાઢ અને સ્થવિરાવલીનાં જ જ વ્યાખ્યાને બપોરે બે થી સાડાપાંચ સુધી નોન-સ્ટોપ ચાલ્યાં હતાં. એકેએક વ્યક્તિએ આ એકીટસે સાંભળી અપૂર્વ કૃતની પ્રાપ્તિ કરી હતી. અદ્ભૂત ઉપજ : સઢાબહાર કામધેનુ જેવી જેન શાસનની અજોડ ઉછામણી 9 પદ્ધતિની પ્રભાવક્તામાં ચાંઢ લગાડવા માટે હયાની ઉઢારતા ય મહત્ત્વપૂર્ણ ભાગ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy