________________
૪૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે ૩. સવારે ૮-૦૦ થી છેક બપોરે ૪-૦૦ વાગ્યા સુધી અખંડ ભક્તિ ૪. સમગ્ર પરિવારે હાજર રહી પ્રેમપૂર્વક આવકાર-આગ્રહ સાથે ભકિત કરી. ૫. શરણાઈ વાદન-સૂરોની સરગમમાં ભકિત.
૬. હજારો સાધર્મિકોની દુધે પગ ધંઈ બહુમાનપૂર્વક અનેકવાર માટી રકમોથી છ સંઘપૂજન.
૭. પાટલે પાટલે ઊંચા-સુગંધી ધુપ પ્રગટાવાયા. ૮. પીરસનારા ભાઈઓને નવીનક્કોર ૫ડાંની જોડી ઝબ્બે, લેધે ટે! આપ્યાં. આ ૯. કેઈપણ સાધર્મિકને કેઈ પણ અગવડ ન પડે તેનું પુરું ધ્યાન રખાયું. ૧૦. જયણાનું ઊંચું લક્ષ્ય રખાયું. ૧૧. એકાસણાં-બિચાસણ–પીષાથીની સુંદર સગવડ. ૧૨. સૂર્યોદય બાદ જ ચૂલી પ્રગટાવી રઈ બનાવાઈ. ૧૩. નિર્વિષ અને ઉત્તમ કટિનાં અનાજમાંથી બનેલ દ્રવ્યો દ્વારા ભકત. ૧૪. ગુણીબંધ તાજી ડેલી ઉસ્માની બઢામને મીઠાઈમાં ઉપયોગ. ૧૫. ૨૫ થી ૩૦ શુદ્ધ–વાનગીઓથી ભકિત. ૧૬. ડેરીના દોષથી રહિત ચખા દેશી ઘીને વપરાશ. ૧૭. મીઠાઈ ઉપર સોનાના વરખ લગાડાયા.
૧૮. આયોજન સંભાળનારા “શ્રી જૈન શાસનમ' પરિવારના પાંચેય ગાથમિકે. . (૧) હસમુખભાઈ (કાકા), (૨) પારસભાઈ (૩) શૈલેષભાઈ ઊંબરીવાળા (૪) મહેન્દ્ર- ક
ભાઈ દુધવાળા અને (૫) અનિલભાઈ મનુભાઈનું સેનાની વજનકાટ ચેઈને પહેરાવી ને છે ભક્તિ કરી. છે૧૯. પાંચેય સાધમિકેએ બધી જ ચેઈને પ્રભુજીના કંઠે સમર્પિત કરી એ ૨ એક આદર્શ પ્રસ્થાપિત ક્ય.
૨૦. જરીવાલા પરિવારે શ્રી બારસાસૂત્રને અને ચતુવિધ શ્રી સંઘને સેનાના જ $ મણકાઓ અને સાચા મોતીઓથી હૈયાના ભારે ઉલાસપૂર્વક વધાવ્યાં. રિ ૨૧. શ્રીસંઘે જરીવાલા પરિવારનું બહુમાન કરવાનો નિર્ણય કરતાં પરિવારની છે બહુમાન સ્વીકારવાની સર્વથા નામરજી છતાં સંઘના અતિઆગ્રહથી સ્વીકાર હ કરવો પડ્યો. આ ર૨. અનિલભાઈ મનુભાઈ (ઘાટકેપ૨) પરિવારે ઊંચી રકમની ઉછામણ બોલી એક બહુમાન કર્યું.
સંવત્સરી મહાપર્વના દિવસે ચંદ્રનબાળા તથા શ્રીપાળનગરમાં પ્રતિકમણ કરનાર