SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧ અંક ૧૩-૧૪ તા. ૨૫-૧૧-૯૭ : : ૪૩૧ a ભવ્યતમ અંગરચના : ભાદરવા સુદ કિ. ૧ ના દિવસે તેમજ સંવત્સરીએ છે શ્રી મહાવીર પ્રભુ તેમજ શ્રી પાર્શ્વનાથ પ્રભુને અત્યંત નયનરમ્ય અંગરચના રચાઈ ? $ હતી. બેહતરીન ફૂલોનો શણગાર, દીપકેની રેશની, જળકુંડમાં ચૌઢ સ્વપ્નની રચના, છે છે શરણાઈ વાઢન, કીમતી ધૂપ-અત્તરોની મહેંક વગેરેથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું. દરેક જિબિંબની મનહર અંગ રચના કરાઈ હતી. જેને જોવા માટે રાતના મોડે ૪ સુધી એક સરખી માનવભીડ ઉમટી હતી. સંવત્સરીના દિવસે મહાવીર પ્રભુના રંગમંડપમાં સજળ પાવાપુરી મહાતીર્થની છે. 4 તેમજ પ ર્ધનાથ પ્રભુના રંગમંડપમાં શંખેશ્વર મહાતીર્થની મનમોહક ૨ચના પણ S કરાઈ હતી. જે માટે પાલીતાણ અને પુનાથી અત્યંત સુગંધી દેશી ગુલાબ વગેરે ફૂલે એ મંગાવ્યા હતા. સંઘના વિવિધ ભાઈઓ-બહેનો ઉપરાંત સુશ્રાવિકા ચેરમેન તથા રાજુભાઈ % વરઘોડાવાળાએ તનતોડ મહેનત કરી હતી. એ ઉપરાંત રોજરોજ પણ મેહક આંગીએ છે વિભિન્ન ભાઈઓ તરફથી થઈ હતી. આ a ગુરૂપૂજન : શ્રી કલ્પસૂત્ર વાંચનના દિવસે વાંચન પ્રઢાતા ગુરૂદેવેશનું જ નવાંગી ગુરૂપૂજન કરવાને લાભ છ આંકડા જેટલી માતબર ઉછામણી બેલીને મુદ્રાબેન , નાણાવટીએ તથા સંવત્સરીના દિવસે ભાઈલાલભાઈ વદચંદ પરિવારે લીધો હતો. તે બંને પરિવારોએ સુવર્ણ–રીપ્ય મુદ્રાએ મુકવાપૂર્વક નવાંગી ગુરૂપૂજન કરી ગુરૂ પ્રત્યે છે હું સમર્પણભાવ દાખવ્યો હતે. * કલ્પસૂત્રની સેનાની જવલાની ગહુલી : કપસૂત્રની પુજા અને ગુરૂપુજનનો અનેરે લાભ લેનાર મુદ્રાબેન નાણાવટીએ અત્યંત ભક્તિભાવથી પ્રેરાઈને ૭૦ ૬ ગ્રામ સેનાના સ્પેશ્યલ નકકર જવલા બનાવરાવી તેનાથી સ્વસ્તિક રચાવી પુજા કરી ( હતી. શ્રેણક મહારાજા પ્રભુ મહાવીર સ્વામીજી જે દિશામાં વિચરતા તે દિશા સનમુખ જ આ રહી રોજ સોનાના અક્ષતેથી સ્વસ્તિક કરતા હતા એ શાસ્રાંકિત વાતની સૌને આ છે આ સમયે યાઢ આવી હતી. સુવર્ણાક્ષરીય પ્રત વાંચન : આ વખતે પ્રથમ જ વાર પુ. આ.દેવશ્રીએ તે દિ દીલીપભાઇએ લખાવેલ સોનાની શાહીથી લખેલ અત્યંત મૂલ્યવાન બારસાસ્ત્રની પ્રતનું છે છે સંઘ સમક્ષ વાંચન કર્યું. ૪ વાર્ષિક અગિયાર કર્તવ્યોની ઉજવણી : વિવેકી શ્રાવકે એ દર વર્ષે જ કરવાના અગિયાર કર્તવ્યોની ભવ્ય ઉજવણી કરવા માટે સંઘશાહી ટીપની શરૂઆત થતાં ?
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy