________________
૪૨૬ : ( સમાચાર ચાલુ )
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
શ્રીમદ્ વિજય રાજતિલક સૂ. મ. ૨૭ વર્ષ બાદ પાલિતાણાની પુણ્યભૂમિમાં જ્યારથી વિ. સં. ૨૦૫૩નાં ચાતુર્માસાથે પધાર્યા. ત્યારથી અનેકવિધ શાસ પ્રભાક કાર્યાની હારમાળા સર્જાતી રહી છે.
પૂ.શ્રીની નિશ્રામાં ચાતુર્માસ આયોજક પડવાડા નિવાસી શાહ લાલચંદજી છગનલાલજી પરિવાર તરફથી તથા મહેતા જૈનમલજી તારાચંદ્રજી પરિવાર તરફથી ઉપધાન તપની આરાધના પણ ખુબ જ સુંદર રીતે ચાલી રહી છે. આરાધકે પૂર્વક આરાધના કરી રહ્યા છે.
ઉલ્લાસ
તપેામૂર્તિ પૂ.શ્રીની ઐતિહાસિક અને હેરત પમાડનારી વર્ધમાનતપી ૧૦૦+૮૮ મી એળીની મંગલમય પૂર્ણાહુતિ નિમિતઃ ૫૪ દિવસના ચા અભૂતપૂવ જિનભક્તિ મહેાત્સવની અંતર્ગત નવાજ્ઞિક મહેાત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવાઈ જવા પામ્યો. આ પત્રિકા દ્વારા આમંત્રણ સ્વીકારીને તપેાત્સવ ઉજવવા વિશાળ પ્રમાણમાં પુણ્યાત્માએ ઉમટી પડેલ. નવપă મહાપૂજન, નવાણુ... અભિષેક મહાપૂજા, ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન, શ્રી અદ્ અભિષેક મહાપૂજન, શ્રી બૃહદ્ અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર, જળયાત્રાના વરઘાડા આદિની સાથે વિવિધ સંગીતકારે ભવ્ય અ'ગરચનાએ વિશિષ્ટ પ્રભાવનાઓ ૨૮૮ મી એળીની અનુમાઇનાથે ઉભી કરવામાં આવેલ ૮૮ ઝમાના ઉપર શત્રુજય માહાત્મ્યનાં આકર્ષી ચાટદાર લખાણા પૂર્ણાંકના પ્રભુ મહાવીર દેવની પાટ પર‘પરાનાં તથા શાસન પ્રભાવક મહાપુરૂષોના ચરણે વંદના સાથેના ૮૮ બેનરાથી તળેટી માર્ગના વિશિષ્ટ શણગાર વર્ધમાન તપના શતાધિક પાયા, વર્ધમાન તપની ઢગલાબંધ એળીયો, વિશિષ્ટ શૈત્યપરિપાત, પ્રેમવિહારમાં થયેલ પધરામણી આદિથી ઉત્સવ ચિરસ્મરણીય રહેવા પામ્યો.
૧૦૦+ રહેલા
આસેક્સ વર્ઝ ૮ ગુરૂવાર તપ અનુમાઇન ક્રિને પૂ.શ્રીનાં મંગલાચરણુ પૂ કે ગુરૂગુણ ગીતથી પ્રારંભાયેલ કાર્યક્રમ લગભગ ચાર ક્લાક ચાલેલ. અનેક મહાત્માઓનાં પ્રવચના થવા પામેલ. ગુરૂપૂજનની (૧ લાખ ૯૯ હજારની) બેલી ખેાલીને ચાતુર્માસ અ યોજક શા લાલચ ઢજી છગનલાલજી પરિવારે લાભ લીધેલ. જીવયાની વાત મૂકાતા મહાત્સવ આયોજક તરફથી ૨ લાખ ૮૮ હજારથી જીવયાની ટીપના પ્રાર ભ થતાં મુંબ સુંદર સહકાર જીવયામાં પ્રાપ્ત થયેલ. ત્યાર બાદ કઢ`ગિરિ—પાલિતાણા, પાલિતાણામાં ઉપધાન માળ તથા પાલિતાણા ગિરનાર છરીપાલક સઘની વિન‘તિએ સ્વીકારાઇ ચૂકેલ હાવાથી આગામી પ્રેત્રામેાની નિશ્રા પ્રદાન કરવાની વિનતિઓના સિસિલે શરૂ થતાં પૂજ્યશ્રીએ— ( અનુ ટાઇટલ પેજ ૩ ઉપર )