________________
છે
૪૧૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક છે શલાકા પુરૂષના દેહ ઉપર હોય છે. આમાંના નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને જીવ છે ન નના અંત સુધી રાજ્યનો ત્યાગ ન કરતા ચકવી અવશ્ય નરકમાં જતા હોય છે. તેથી જ છે. આ શ્રીવત્સને ભૌતિક સુખના પ્રતીક તરીકે પૂજનારા માટે આ મંગલ ખરેખર મંગલ
રૂ૫ બને નહિ. શલાકાપુરૂની આત્મિક સમૃદ્ધિ અને સત્ત્વશુધ્ધિના પ્રતીક રૂપે આ તે 8 શ્રીવત્સનું આલેખન ખરેખર મંગલ રૂપ બને છે. છે (૩) દર્પણ :-પ્રસિદ્ધ છે. શુધ્ધ પણ જ વાસ્તવિક સ્વરૂપનું દર્શન કરાવી છે
શકે છે. અશુધ વ્યકિત પિતાની અશુદ્ધિ ઢર્પણની સહાયથી જોઈ-જાણીને દૂર કરી શકે છે $ છે. પણ દર્પણ પોતે અશુદ્ધ હોય તે તેને કેઈ ઉપયોગ નથી. સાધકે પણ શુદ્ધ $ આલંબનના સેવનથી પોતાના આત્મ સ્વરૂપની અશુદ્ધિ દૂર કરવાની છે. આપણું છે જ શાસનમાં આથી જ દેવ, ગુરૂ અને ધર્મની શુદ્ધતાનું અનન્ય મહત્ત્વ છે. આ શુદ્ધ છે દિ તત્વત્રયીનું આલંબન સાંધકના આત્મ સ્વરૂપને પણ પૂર્ણ વિશુદ્ધ બનાવી દે છે. આ ર રીતે શુદ્ધતાના પ્રતીક રૂ૫ ૪પણને મંગલ તરીકે સ્વીકારાય છે. 6 (૪) ભદ્રાસન - ઉત્કૃષ્ટ ઋદ્ધિમાન વ્યકિતઓને બેસવાના સુશાસિત આસનને છે
ભદ્રાસન કહેવાય છે. આપણે આત્માના ગુણે આપણી સાચી સમૃદ્ધિ છે. આપણા એ
સમૃદ્ધ આત્મ સ્વરૂપને સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવા માટે આપણી પાત્રતાને કેળવવાનું રે લક્ષ્ય સાધવા માટે આ ભદ્રાસનનું પ્રતીક પરમાત્મા સમક્ષ આલેખવાનું છે. સમૃદ્ધના આશ્રય તરીકે આ પ્રતીક મંગલ રૂપ મનાય છે.
(૫) નંદાવન - સ્વસ્તિકના જ વધુ વિસ્તાર જેવી આ એક આકૃતિ છે. ફિ સ્વસ્તિક સાથે જોડાયેલી વિચારણુ અહીં પણ વિચારી લેવી. વધુમાં જયાં સુધી મુક્તિમાં છે ન જવાય ત્યાં સુધી આપણી સાધનામાં જ્ઞાનાદિ ગુણોના આનંદની ચઢતી પરંપરા છે જ અનુભવાય અને દરેક ભવમાં અગાઉના ભાવ કરતાં વધુને વધુ ગુણો ના આનંદનાં આ આ આવર્તન થયા કરે–એવા આશયથી આ માંગલિકનું આલેખન કરવાનું છે.
(૬) કલશ :- શુદ્ધ ઉત્તમ જલથી ભરેલા ઉત્તમ કલશ-કુંભને મંડલનું પ્રતીક થઇ મનાય છે. ઉત્તમ વસ્તુ ઉત્તમપાત્રમાં જ મૂકાય અને ઉત્તમ પાત્રમાં ઉત્તમ વસ્તુ જ (ર, જે મુકાય-આવી સમજણ વ્યવહારમાં સહુ કઈ ધરાવતું હોય છે. તાવિક દષ્ટિ એ જ્ઞાનાઢિ જ છે. આત્મગુણેથી વધુ કેઈ ઉત્તમ પઢાર્થ અને કર્મક્ષયથી નિર્મળ બનેલા આ માથી વધુ છે
કે ઉત્તમ પાત્ર આ દુનિયામાં નથી. આવા ગુણો રૂપી જલથી પૂર્ણ ભરેલા આપણા 5 આતમરૂપી કલશની શ્રી સિદ્ધશિલા ઉપર સ્થાપન થાય-એવા આશયથી આ મંગલનું છે
આલેખન થવું જોઈએ.