________________
: અમ ગલ આલેખવાના પરમાર્થ:
અભ્યાસી
-
જગતના જીવા સુખ ઇચ્છે છે. સુખની ૫ના સાથે જોડાયેલાં પ્રતીકેાને આથી જ તે માંગલિક માને છે. સાત્ત્વિક દૃષ્ટિએ સુખ-સમૃદ્ધિનાં પ્રતીકેાને માંગલિક માનવામાં શ્રુ' અનુચિત નથી. પર`તુ સુખ-સમૃધ્ધિ સાચાં ક્યાં—તેની સમજણ પહેલાં મેળવી લેવી જોઇએ. • સુખ મેળવતાં, સાચવતાં અને ભાગવતાં ખીજાને દુઃખ પહેાંચાડતું હેાય તે સુખની ઇચ્છા અને તેના ભેાગવટા પાપ રૂપ બને છે અને પાપનું ફળ દુઃખ જ હાય છે. તેથી તેવાં સુખ સાચાં સુખ ગણાય નહિ. વધુમાં જે સુખ કે તેનાં સાધન, માલિઅને છેડી । ચાલ્યાં જાય અથવા માલિકે તેમને છેડીને ચાલ્યા જવું પડે તેવાં સુખ પણ સુખ ગણાય નહિ. આ બધા વિચાર કરતાં સ'સારનાં કોઈ સુખ સાચા સુખની વ્યાખ્યામાં આવી શકે નહિ. આત્માના સાચા સ્વરૂપની પ્રાપ્તિ-એટલે કે આત્માન. પેાતાના (કયેાગે આવરાયેલા) ગુણાની પ્રાપ્તિ-એજ સાચુ સુખ છે. અનાઢિકાલથી ખેાવાયેલાં-ઝંખવાયેલાં-ગુણરત્નાની પ્રાપ્તિ અને શુધ્ધિ માટેના પુરૂષાર્થ જ સુખની સાચી સાધના છે. એ સાધનામાં સહાયક અને ઉત્સાહક પ્રતીકે જ તાત્ત્વિક દૃષ્ટિએ માંગલિક છે.
સ્વસ્તિક, શ્રીવત્સ, ૪પણુ, ભદ્રાસન, નંદાવર્ત્ત, લશ, વર્ધમાનક અને મત્સ્યચુગલ આ આઠ પદાર્થ માંગલિક-અષ્ટમંગલ-તરીકે પ્રસિદ્ધ છે. તેની સક્ષેપમાં વિચારણા કરીએ.
—(.) સ્વસ્તિક :-આ આકૃતિ પ્રસિદ્ધ છે. જમણી તરફ્ જતા ચાર છેડાની આ આકૃતિ ચાર ગતિરૂપ સંસારમાંથી મુક્ત થવાના સાધકના અભિલાષ સૂચવે છે. આ સ'સારથી મુક્ત થવાના એક માત્ર ઉપાય ૫ ધર્મના પણ દાનાદિ ચાર પ્રકાર છે. દક્ષિણ-જમણી—તરફ જતી આ આકૃતિ ચતુર્વિધ ધર્મોના સેવનમાં પણ દક્ષિણ-સરળ અને સૌ સૌને અનુકૂળ એવી પ્રવૃત્તિનું મહત્ત્વ બતાવે છે. ચાર પ્રકારના સેવનથી ચાર ગતિવાળા સ`સારથી મુકત થવાનું લક્ષ્ય સૂચવતુ આ મંગલ છે.
ધર્મના
(૬) શ્રીવત્સ :-આ પણ એક વિશિષ્ટ આકૃતિ છે. શ્રી તીર્થંકરદેવા, ચક્રવર્તી વગેરે શલકાપુરૂષોના વક્ષ:સ્થળ ઉપર નૈસર્ગિક રીતે જ આ આકૃતિ હોય છે. ઉત્કૃષ્ટ પુણ્યબળ આ આકૃતિથી સૂચિત થાય છે. આ આકૃતિના આલેખનથી એવા મહાપુરૂષાના સત્ત્વ આપણામાં આવે એવા આશય ધારવાનેા છે. શ્રી વત્સનું આ ચિલ્ડ્રન બધા જ