________________
!; વિવિધ વાંચનમાંથી કે
– પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાથજી મ. તે ચકવતિના ચૌદ રત્નો
(૭ એકેન્દ્રિય... ૭ પંચેન્દ્રિય... ) ૧ ચક્રરત્ન ૨ ઠંડરત્ન ૩ અથરત્ન ૪ સેનાપતિ રત્ન ૫ પુરોહિતરત્ન છે ૬ ગૃહરન ૭ વાર્ધકીરત્ન ૮ ચર્મરત્ન ૯ મણિરત્ન ૧૦ કાકિણરત્ન ૧૧ ખડગ પર રત્ન ૧૨ હસ્તી ૨– ૧૩ છત્ર રત્ન ૧૪ સ્ત્રી રત્ન.
આ દરેક રત્નો ૧૦૦૦ યાથી સેવાય છે. નીચે મુજબ તેની ઉત્પત્તિ (પ્રાપ્તિ) થાય. નં. ૧–૨–૧૧–૧૩ આ ચાર રત્ન આયુધશાળામાં ઉત્પન્ન થાય. નં. ૮-૯-૧૦ આ ટાણું રત્ન કોશાગાર (ખજાનામાં) ઉત્પન્ન થાય. નં. ૩-૧૨ આ બે રત્ન વિતાઢય પર્વતની સીમામાં ઉત્પન્ન થાય. નં. ૪-૫-૬-૭ આ ચાર રત્નો રાજધાનીમાં ઉત્પન્ન થાય. નં. ૧૪ વૈતાઢયપર્વત ઉપર ઉત્તર વિદ્યાધર શ્રેણીના સ્વામિની પુત્રી.
– ચક્રવતિના નવ નિધાન – (૧) સર્ષ : ગામ નગર આઢિને વ્યવહાર. (૨) પાંડુક : નાના મોટા દ્રવ્યને વ્યવહાર થાય. (૩) પિંગલક : પુરૂષ–સ્ત્રી-હસ્તી–અશ્વના આભૂષણને વ્યવહાર થાય. (૪) સર્વરત્ન : ચક્રવતીને ૧૪ રત્નો (એકેન્દ્રિયાદ્રિ) ઉત્પત્તિ થાય. (૫) મહાપદ્મ : વેત રંગીન વસ્ત્રોની ઉત્પત્તિ થાય. (૬) કાળ : વર્તમાન આદિ રાણે કાળનું તથા બધી કળાનું જ્ઞાન થા ય. (૭) મહાકાળ : લોહાઢિ સાત ધાતુ અને સ્ફટિકાકિની ઉત્પત્તિ થાય. (૮) માણવ8 : યુદ્ધ નીતિ, દંડ નીતિ, ધ આયુધો વિ.ની ઉત્પત્તિ થાય. (૯) શંખક : સંગીત વાદ્યો નૃત્યની ઉત્પત્તિ થાય.
આ દરેક નિધિએ એકેક હજાર યક્ષેથી સેવાય છે.
. (ગંગા નદીના પટ ઉપરથી પ્રાપ્ત થાય.) શુભ દિવસ આવતાં જ રાજા નિષધે નળ-દમયંતિ આદિનો નગર પ્રવેશ કરાવ્યો.
નળ સાથે ઢમયંતીના ભાગ સુખ પૂર્ણ દિવસે વીતવા લાગ્યા. મરતી તથા છે નળ ધર્મને બાધા ન પહોંચે તે રીતે કામનું એવન કરતા હતા. આમ નળ-કમયતીનો છે. છે. સુખી સંસાર વીતી રહ્યો હતો.