________________
વર્ષ ૧૦ અંક ૧૩-૧૪ તા. ૨૫-૧૧–૯૭ :
: ૪૧૧
અ તે આસા સુ૪-૫ સુધીમાં તમામ ટ્રસ્ટીઓના રાજીનામા લાવી આપવાની માંહેધરી શ્રેણીકભાઇ કસ્તુરભાઇ, અતુલભાઈ શાહ તથા હિંમતભાઇ ખેડાવાળાએ લેતા પન્યાસજીએ પારણા ર્યા હતા, તેા બીજી તરફ રાજીનામા પત્ર હિંમતભાઇ એડાવાળાને માકલી આપ્યા, પરંતુ પૂ.શ્રીને ઉÀાધીને લખેલા રાજીનામા પત્ર જૈન સાધુને શિખામણુ પત્ર જેવા હાય આથી અકળાયેલા પંન્યાસજીએ ટ્રસ્ટીઓને એક કડક ભાષામાં કહી શકાય તેવે પત્ર લખ્યા અને તેમાં ટ્રસ્ટી મડળની ભારે ઝાટકણી કાઢી હતી અને આ ટ્રસ્ટી મંડળના એક સભ્ય ચેરીટી કમિશનરમાં વિવાદને લઈ ગયા હોય મહારાજ ભારે અકળાતા હતા. જે કે તેમણે લખેલા પત્રમાં તેમણે કરેલા આક્ષેપને ટ્રસ્ટીઓએ વાહિયાત લેખાયા હતા અને એ પત્રના જવાબ મળે તે પહેલાં જ પન્યાસ ચદ્રશેખર વિ.એ એક નિવૃત્તિ પત્ર લખેલ છે. આ પત્ર અમદાવાઢ, સુ'બઇ, સુરત, રાજકાટ અને નવ સારીમાં હતા તીવ્ર પ્રત્યાઘાત પડયા છે. યુવાનાએ આ પત્રના કેામેન્ટમાં જણાવ્યુ કે, વાર્યા ન વળેલા પન્યાસજી હાર્યા વળ્યા' જે હાય તે તપેાવનના આ ભારલા અગ્નિ ઉપર દેખાતી લલિતભાઈના કારનામાની રાખ ઉડતા ફરી પાછે! ઉથલા મારે તે નવાઇ નહી. પરંતુ મહારાજના પુત્ર હાલમાં તે તપાવનના પ્રશ્નને તલવાર મ્યાન કરી છે.
ક .
(કુલછાબ ૩૧-૧૦-૯૭ )
: પધારા માંડવગઢ
રચના
આ મહાન પ્રાચીન તીના ભવ્ય ધિાર થઇ ગયા છે અને નવા વિકાસ કાર્યા પણ થયાં છે, આગમ મરિ શ્રી શત્રુજ્યની રચના સમેતિશખર તી આદિ આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર એવા રમણીય તીની યાત્રાએ જરૂર પધારો, આ તીમાં અંજન શલાકા થયેલ ૫૧” થી ૯” ઈંચ સુધીના સુંદર ભગવાન આપને તૈયાર મલશે, જેમને ભગવાનની જરૂરીયાત હોય તેમને પેઢીના સરનામે સંપર્ક સાધવા વિનંતી છે.
તી
:
ટ્રસ્ટી : લિ. શ્રી જૈન શ્વે. તીથ પેઢી, માંડવગઢ (જી. ધાર), (મ. પ્ર.) પિન-૪૫૪૦૧૦
સુધારા વર્ષ ૧૦ અંક ૫-૬માં ટાઇટલ ૨ માં ૫ચ પરમેષ્ઠિ અને ઘડિયાળ લેખના લેખક પૂ. આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. છે,