________________
છે. પંન્યાસ ચંદ્રશેખર વિ. મ.ના નિવૃત્તિ પત્રના કારણે જ છે નવસારી જૈન તપોવન સંસ્કારધામ પ્રકરણમાં નવો વળાંક
છે અમદાવાદ-મુંબઇ-સુરત-રાજકેટ-નવસારીમાં પડેલા બીત્ર પ્રત્યાઘાતો જ
| (અનિલ શાહ તરફથી) સુરત, તા. ૩૦ : નવસારી નજીક આવેલા જેનેના તપોવન સંસ્કાર ધામમાં ર. ટ્રસ્ટીએ અને આ તપોવનના પ્રણેતા પંન્યાસ ચંદ્રશેખર વિ. વચ્ચે ઉભા થયેલા વિવા- છે દમાં, ગઈ કાલે મહારાજશ્રીએ અચાનક નિવૃત્તિ જાહેર કરી દેતાં સમગ્ર જૈન સમાજ કે ક સ્તબ્ધ થઈ ગયો છે. તપોવનના ટ્રસ્ટી શ્રી હિંમતભાઈ અને અન્ય ટ્રસ્ટીઓને મીશ્રીએ ? ૬ નિવૃત્તિ પત્ર લખી મેક છે. જો કે આ પ્રકારને આ ત્રીજે નિવૃત્તિપત્ર છે, તેથી જ જે તે કેટલો સમય ટકશે તે સમય કહેશે. બીજી બાજુ, તપોવનના ટ્રસ્ટીઓ હવે આ છે આ મુદે જે કાનની આશરો લીધો છે તે પાછો ખેંચે છે કે કેમ તે જોવાનું રહ્યું છે આ પત્રની વિગતે – છે ચંદ્રશેખર વિ.એ પિતાના ત્રીજા નિવૃત્તિ પત્રમાં ટ્રસ્ટીઓને સંબંધીને લખ્યું છે ર છે, “આજે મારી ઉપર પૂ.શ્રી ગચ્છાધિપતિને પત્ર છે, જેમાં સૂચન છે કે મારે તમને ઈ વાત સ્પષ્ટ જણાવવી. તે હું તમને સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું કે નવસારીના જ તપવનમાં હું તથા લલિતભાઈ ધામી સીધી કે આડકતરી રીતે બીલકુલ રસ લેવા પણ માગતા નથી. અમારી ત્યાંથી સંપૂર્ણ નિવૃત્તિ સમજવી. ખરેખર મને તેમાં રસ નથી. તે મારી લેખિત કબુલાતને તમે સ્વીકારશે ને જે તે પ્રયત્ન બંધ કરો તેમ ઇચ્છું છું. આ
એકવાર બધા ટ્રસ્ટીએ મને મળશે તે આનંઢ થશે. આ વિવાદ પ્રકરણ -
- જુલાઈ માસમાં એક સમયના તપોવનના સર્વે સર્વ લલિત ધામી અને સંસ્કાર ૨ ધામના ટ્રસ્ટીઓ વચ્ચે ભારે મતભેટ સર્જાયા હતા. લલિત ધામીએ તપોવન છોડી દેવું છે પડયું હતું અને તે જ સમયે પંન્યાસ ચંદ્રશેખર વિ.એ પણ તે પાવન બાબતે જણાવ્યું છે હતું કે, જે લલિતભાઈ ધામી નહીં તે હું પણ નહીં એમ કહી તપવનમ થી તેમના તમામ સાધુને પણ પાછા બોલાવી લીધા હતા. પરંતુ હાલમાં ૧૫ દિવસ પહેલા ફરી
એકવાર એકાએક પંન્યાસ ચંદ્રશેખર વિ. મ.એ જે તપવનના ટ્રસ્ટીએ રાજીનામાં છે છે ન આપે તે ઉપવાસ પર ઉતરવાની વાત સાથે ઉપવાસ પર ઉતરવા ભારે હોબાળો કરી મચ્યો હતે.