________________
૪૦૬ :
ઃ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ધાર્મિક વહીવટ વિચાર નામના પુસ્તક લખી લખીને જૈન સમાજને શાસ્ત્રીય વહિ- 9 છે વટથી ગેરમાર્ગે દેરવવાના ધંધા કરનારા પંન્યાસજી ફરીથી જૈન સમાજની લેક કે આ લાગણી જીતવા ઉપવાસનું શસ્ત્ર પિતાના જ ટ્રસ્ટીઓ અને પોતાના જ યુવાને છે. સામે ઉગામ્યું !
ટરટીઓની દાઢાગીરી સામે પોતે ઉપવાસ ઉપર ઉતર્યા છે. જ્યારે ટ્રસ્ટીઓ છે રિ કહે છે અમે લલીત ધામીની દાઢાગીરીની કેટલીયે વાર ફરીયાદ-રાવ આ ન કરી જ જ હતી ત્યારે દરેક વખતે તેમને જ પક્ષ કેમ લેતા હતા ? તેમને જ શા માટે છાવરતા , ન હતા ? એમની સામે કેમ ક્યારેય ઉપવાસ ઉપર ઉતરવાની વાત ન કરી ?
લલીતવામી અને ચન્દ્રશેખર વિ. મ.ની સાંઠગાંઠ કેઈને સમજાતી નથી. તેમાં શું પર બંને નો સ્નેહ અવલકેટીનો છે. લલીતભાઈ માટે કરીને આજ સુધીમાં ઘણું ઘણું છુ ર સહન કર્યું છે છતાં હંમેશને માટે લલીતભાઈ ઉપર ચાર હાથ રાખવાનું કારણ કે
ખરૂં ? લલીતભાઈ ખાતર તપોવનના મુખ્ય સંચાલક યોગેશ મ શાહ, જયેન્દ્ર ૨. ઇ. ઇ શાહ, સંજય વોરા, દિપક બારડેલી, દીલીપસિંહરાજ જેવા અનેક યુવાનોને નારાજ છે. હ કર્યા, તેમની લાગણી અને માગણીને ઠુકરાવીને કાયમ માટે લલીતવામીને જ પમ શા માટે છે છે લેવા તે સમજાતું નથી. અમઢાવાદના ધામ માટે બાબુ ધારશી, શાંતિલાલ સનાલાલ
અશ્વિન વકીલ જેવા પાયાના કર્મઠ કાર્યકરોને લલીતભાઈનો પક્ષ લઈ અન્યાય કર્યો છું હતે. આની પાછળનું રહસ્ય શું છે તે તે કોઈ પત્રકાર જ ખેલી શકશે.
મુદ્દાની વાત માટે તપવનને ઝઘડે બતાવીને એ કહેવું છે કે જે રાધુઓએ જ આત્મકલ્યાણ માટે સંસાર છોડ-પરિવાર છેડો ઘર અને કુટુંબ છોડયું તેને એક કે સાધુ બનીને ઉપાશ્રયની આશકિત પણ છેડવાની છે અને ઠેર ઠેર વિચરવાનું છે. જ છે. જ્યારે તપવન નામનો મઠ બનાવીને હવે સંસારનો ત્યાગ કરનાર ઉપાશ્રયદો મોહ છે ૨ નહિ રાખનાર મઠને માલીક બનવા નીકળ્યા છે. ક્યાં ગયું તમારું પરિગ્રહ જ છે પરિમાણ વ્રત ?'
તપવનની યોજના લઈને ૨૦૩૩ની સાલમાં કેટલાક અગ્રણીઓ તે વખતે સુરત ખાતે ગચ્છાધિપતિ આ રામચંદ્રસૂરીશ્વરજી મ.ને મળવા આવેલ ત્યારે બધી છે. રૂપરેખા સમજાવનારને ગચ્છાધિપતિએ કહ્યું હતું કે મારે ચન્દ્રશેખર જેવો સાધુ છે હું ગુમાવવો પાલવે તેમ નથી. એ શાસનને માટે ઘણું ઘણું ઉપયોગી છે. મારે એના એક જે ગળામાં આવું ઘંટીનું પડ ઘાલવાનું નથી. આ શબ્દો અને આ સલાહ નહિ માનનાર છે