________________
એક વિચાર વસંત
( પૂર્વના લેખનું અનુસંધાન ) (અંકે ૧-૨ તા. ૧૨-૮-૧૭ પેજ ૧૨ ની છેલ્લી લાઇન પહેલા) છે
(૩) પ્રશ્નોત્તર કર્ણિકામાં “પઢ જેટલા શ્વાસોશ્વાસ ગણવાનું વિધાન છે આ દિ. કે પ્રમાણે વાય છે. આ વાક્ય “પાય સમા ઉસાસા એવી શાસ્ત્રપંક્તિના અનુસારે સાચું 4 છે જ છે છતાં તેને ઉધે અર્થ કરીને ખંડન કરતા નરેન્દ્રસાગરજીએ લખેલું કે—કાઉસ્સગ્ય છે 8 કરનાર વ્યક્તિ, લેગસ્સના પઢ બોલતો જાય અને શ્વાસોચ્છવાસ પણ સાથોસાથ ગણતે જ જાય એ બને જ ક્યાંથી? શું એક સમયે બે ઉપયોગ હોય ખરા ? ન જ હોય’ અહીં છે કે નરેન્દ્રસાગરજી, (શાસ્ત્રીય મર્યા મુજબ ન કરવાનું હોવા છતાં) કોઈ વ્યકિત લેગ- ૨ ૬ સના પ બેલતો જાય અને શ્વાસેચ્છવાસ પણ સાથોસાથ ગણતો જાય છે. એક જ આ સમયમાં બે ઉપયોગ થઈ જવાની આપત્તિ આપે છે. આવા પ્રસંગમાં એક સાથે બે છે જ ઉપયોગ માનનારને શાસ્ત્રકારોએ “નિહ્નવ” જાહેર કર્યા છે. કારણ કે “સમયનું પ્રમાણ છે એટલું સૂક્ષમ હોય છે કે એક સાથે અનેક પ્રવૃત્તિ થતી દેખાતી હોવા છતાં ક્યારેય છે હર એક સમયમાં બે ઉપયોગ થાય નહિ. પોતે કેના મતમાં જઈ રહ્યા છે તેનું ધ્યાન જ છે નરેન્દ્રસાગરજીને નથી.
પ્રશ્નોત્તર કર્ણિકામાં ‘લેગસનું પ૪ બેલતા જવું અને સાથે શ્વાસે શ્વાસ છે આ ગણતા જવું' એમ લખ્યું જ નથી. છતાં તેવું માનીને ખંડન કરી રહેલા નરેન્દ્રસા.ને
તેમના સંમેલનના સાથીદાર શ્રી ઋાર સૂ. મ.નું વિધાન ભેટ આપું છું. તેઓશ્રીએ છે “પ્રકાર કણિકા” પુસ્તક બહાર પડયું તેના પહેલા જ “જ્ઞાનસાર પ્રવચનમાળા ભાગ ૪ જ ૨”ના પૃ. ૫૩ ઉપર લખ્યું છે કે-“કાઉસ્સગ્નમાં શ્વાસોચ્છવાસની ક્રિયા
હા, કાઉસ્સગ્નમાં નવકાર મંત્ર બોલીએ ત્યાં વિધિ એ છે કે, એક પદે એક છે ૯ શ્વાસોચ્છવાસ થવું જોઈએ. એનું આખું વ્યવસ્થિત ગણિત છે. નવકાર મંત્રના પદ પર છે નવ, પણ તેની સંપદા આઠ. અર્થાત વિરામ સ્થાન, શ્વાસેછવાસ માટે થોભવાના છે કે સ્થાન આઠ છે. “લેગસ ચંદેસુ નિમ્મલયર પદ સુધી કેમ ગણાય છે? એવું કારણ છે
આ છે : જ્યારે પશ્ચીસ શ્વાસોચ્છવાસને કાઉસ્સગ્ન હોય ત્યારે “ચંદેસુ નિમ્મલયરા” છે પઢ સુધી પચીસ પર થઈ ગયા એક ગાથાના ચાર પ.પચીશ પદે પચીશ દાસ- 2 જ છવાસ. “આમ પ્રાણાયામની ક્રિયા આપણું અનુષ્ઠાનમાં જોડાયેલી જ છે. આમ તો $િ 4 “કાઉસગ્ગ સાથે પ્રાણાયામની ક્રિયા હોવાનું સ્પષ્ટ પ્રતિપાઠન છે. નરેન્દ્રસાગરજી રે ૬ ઉપરના વિધાનનું ખંડન કરશે કે પછી સંમેલન વખતની મૈત્રીને યાઠ કરીને બચાવ જ કરશે ? કે વૈમનસ્ય વધવાના ભયથી માફ કરી દેશે?