SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ 4 વર્ષ ૧૦ અંક ૧૩–૧૪ તા. ૨૫-૧૧-૯૭ : : ૪૦૧ છે. 8 મહિ નીકળી જાય! હવે આવી સલાહનું જાતે કેમ પાલન નથી કરતું? આ તો અંગત પ્રશ્ન હતું, એમાં અખબારમાં નિવેઠન કરવાની જરૂર ક્યાં હતી? લેકે કિંમત કરવા માંડયા કે સાધુને વળી સંસ્થાઓના કબજા મેળવવા ઉપવાસ ર ઉપર ઉતરવું પડે? અંતરિક્ષજી કે સમેતશિખરજી જેવા તીર્થો માટે કે તલખાનાના # વિરેજ માટે ઉપવાસ ઉપર ઉતરે તે સમજી શકાય પણ પોતાના જ ટ્રસ્ટીઓ સામે છે છે ઉપવાસનું શસ્ત્ર ઉગામાય તેમાં બુદ્ધિમતા ક્યાં રહી? ખરેખર હજુ, ચંદ્રશેખર વિ. મ. સા. જાત નિરિક્ષણ કરવા જેવું છે. તેમની આ અડખે પડખે રહેતા તમામ જેનોએ પણ મને મંથન કરવા જેવું છે કે ચંદ્રશેખર વિ. મ. સા. આજે ક્યા કાર્યનું આ ફળ પામી રહ્યા છે. ખુબ જ શાંતિથી આ બાબતે વિચારાય અને કંઈક સત્ય તરફ પક્ષપાત થશે તે આટલી મહેનત સફળ ગણાશે. –સમીર શાહ છે ૨. એક જ્ઞાન-સુધા - -શ્રી રતિલાલ દેવચંદ ગુટકા-લંડન જ જ્ઞાની પુરૂષોએ જે ધાર્મિક વ્યવહારને આચર્યો છે તેનું આચરણ કરવા ફરમાન તેણે કર્યું છે અને ધાર્મિક વ્યવહારને આચરતે ધમી પુરૂષ કદી નિંદ્રાને પાત્ર બનતું નથી. સરળ આત્માની શુદ્ધિ થાય છે. જેમ ધર્મથી ધ્યાન ટકે છે. ધર્મ કરનારો છે આ દૌર્યવાન હોય તે જ શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં જ ધર્મ સઢા ટકી શકે છે. એમ તિ દિ સંતવાણી છે. જીવનમાં દુર્લભ વસ્તુ–ચાર મુખ્ય છે–ને શ્રાવકના ચાર મુખ્ય વિશ્રામ-(૧) ૨ છે. મનુષ્ય પણું (૨) ધર્મનું શ્રવણ (૩) ધર્મને વિષે શ્રધ્ધા થવી (૪) સંયમ વિરતી. દાન ધર્મથી ધન્ના શાલિભદ્ર અતુલ સંપત્તિ પામ્યા. શીયલ ધર્મ થી સુદર્શન શેઠ–કલાવતી આદિ સ્વર્ગસુખને પામ્યા. તપ ધર્મની દઢપ્રહારી ઢઢણ આદિ ઋષિએ છે છે મેક્ષ પામ્યા ભાવથી પ્રસન્નચંદ્ર રાજર્ષ ઈલાચીકુમાર મારૂદેવાટિક સિદિધસુખને પામ્યા. એજ પ્રમાણે ચાર વસ્તુ ભવમાં પમાડનાર છે–એટલે ચાર હેતુઓ સમજવા (૧) જ મિથ્યા વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) વેગ. સાધારણ દાખલો-મિથ્યાત્વ સાચી જે વસ્તુને ખોટી માનવી તે (બેટી વસ્તુને સાચી માનવી તે) કેઈપણ જાતનું વ્રત ગ્રહણ ના કરવું તે અવિરતિ. જેનાથી સંસાર સાપડ્યા કરીએ કેતા સંસાર વધતો રહે તે જ ક કષાય અને મન વચન કાયાનો દુરૂપગ તે યોગ મનને મેલું કરવું વાણીનો દુરૂપયોગ જ છે કાયાથ કર્મ કરવું ખોટું આલંબન લેવું તે યોગ.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy