________________
વર્ષ ૧૦ અ ૧૩-૧૪ : તા. ૨૫-૧૧–૯૭ :
કરવાના ૪ને પણ વીકસતા જ દેખાયા.
જ્યારે આપે સમુહાય તેાડવાથી માંડીને સ'મેલનનું સર્જ્યન કરવા સુધી અનેક અવિચારી કૃત્યો દ્વારા સમેલનના દેવદ્રવ્ય જેવા અતિ ઘાતક ઠરાવ દ્વારા પુન્ય ઉપાર્જન યુ કે પાપ તે નજર સમક્ષ દેખાઇ આવે છે.
*
: ૩૯૯
દેવદ્રવ્યના ચાખાના દાણાનું. પણ ભક્ષણ કરનારને આવુ... તીવ્ર પાપ આ ભવમાં ભીખારી કરી દે છે. તા આપ સાધુ રહ્યા. આપને ઘર-બાર ન હેાય સ્વભાવીક છે પણ તપે વા જેવી સંસ્થા અમારી અપેક્ષાએ આપનું એક ઘર કરતાં પણ મહત્વનું સ્થાન હતું. આપના લેાહીના પાણી કરવા દ્વારા સર્જન પામેલી સંસ્થા કરોડો રૂપિયા આપના પ્રવચન દ્વારા એકઠા કરીને નવપલ્લીત કરેલી સંસ્થા આપના જ શ્રાવકા દ્વારા–ટ્રસ્ટીએ દ્વારા હાથમાં ચાલી જાય તે શું દેવદ્રવ્ય ભક્ષણના ઠરાવ કર્યા તેનું તા ફળ નહી જ હાય ને ?
આવા ઠરાવેાના અમલ માટે આગેવાની લેનાર, આખા સધને ઉન્મામાં ઢસડવાની આગેવાની લેવાનુ ફળ તેા આવું કંઈ નહીં જ હાય ને? દેવદ્રવ્ય તેા ખેઢાન~ મેઢાન કરી નાખે, હતા ન હતા કરી નાખે, નામશેષ કરી નાખે.
સપના જેવા આમરણાંત ઉપવાસ ઉપર ત્યારે ઉતરે આપના જ વડીલા અને સાથીઓ દ્વારા સર્વકાર જ ન મળે, આપના યુવાને પણ આપના આ પગલાને વખાડે ત્યારે આપને હજુ પણ વિચારવા જેવું નથી લાગતુ` કે યશ નામકર્મ કેમ પરવારી ગયુ?
આપના નિવેદ્યનમાં આપના હીયાની વ્યથા અને ખળાપેા વ્યક્ત થતા દેખાય છે, આટલું ધાટુ નિવેદન આપવા છતાં જરાસરખી લેાકલાગણી ન ઉભરાય તે છતાં આપ કઈ વિચારવા ઉભા નહિ રહેા ? આજ અમદાવાદમાં આપની નાની વયે હુજારા થુવાના આપના પડયા ખેલ ઝીલવા ઉભા રહેતા, અનેક સા આપના પડખે હતા, અનેક ગ્રણીએ સતત આપના સંપર્કમાં હતા. જેની સામે આજે એજ અમદાવાઢમાં લેાકલાગણી ઉભી કરવાના આપના લલીત ધામીના અનેક પ્રયત્ના વ્યથ ગયા તે ઉપરથી પણ કંઇ વિચાર નથી આવતા કે દિનપ્રતિદિન માન-પાન-કીતિ આઢિ + વાંછવા છતાં પ્રખળ પુન્યના ઉપાર્જનને લઇને વધવા જોઇએ તેના બદલે સમગ્ર હ્રાસ દેખાતા ડાય તેા તેના નિમિત્તમાં શું હાઇ શકે તેટલું વિચારણીય નથી ?
રામળી વહેારાવવાની ગુરૂપૂજનની રકમ દેવદ્રવ્યમાં જતી હતી અને લઇ જ જવી જો એ તેવી શાસ્ત્રીય માન્યતાનું ખુન કરીને વૈયાવચ્ચ ખાતામાં લઇ જવાના અને