SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે ટ્રસ્ટીઓના સત્યને પણ અનેકાંતવાઢથી જુએ તે તેઓ પણ સાચા હોઈ શકે એ ન્યાયે જ ઝઘડો ટકી ન શકે. મારું તે જ સાચું એવું ન હોવું જોઈએ પણ સાચું તે મારૂં છે થઇ એવી સલાહ અવારનવાર શ્રેણીકભાઈ વિઠાણી આપે છે તે સલાહ અનુસાર 'ન્યાસજી $ - ચંદ્રશેખર વિ. મ. સા. ચિંતન કરે તે ટ્રસ્ટીઓના પક્ષે રહેલા સત્યને સમજી શકશે. જે ટ્રસ્ટીઓ પાસે બળજબરીથી રાજીનામું માંગવાનું કારણ શું ? ટ્રસ્ટીઓએ ક્યાંય જ વહીવટમાં ગરબડ કરી છે? તેનો જવાબ ના હોય તો પછી ટ્રસ્ટીઓની સામે દેલન- ૪ છે ઉપવાસ પર ઉતરવાની જરૂર ક્યાં છે ? હું બીજુ આપે જ આપના મુકિતદ્દત માસિકમાં ચાર મહિના અગાઉ જ આ છે છે વિવાદને અંત લાવતું નિવેદન કર્યું હતું. ગુરૂકૃપાથી આપે આપના જ સિંચન કરેલા છે બીજમાંથી વટવૃક્ષ જેવા કરેલા તપોવનને ઘડીભરમાં ત્યજી શક્યા તેવો દાવો કર્યો છે હતી. તે ફરી પાછા કઈ અને કેની કૃપાના બળે તપવન પાછું મેળવવાને ઢારે કર્યો? શું ૨ કઈ ગુરૂકૃપા કરતાં ચઢી જાય તેવી કૃપા આપની ઉપર વરસી? કે ચાર મહિના બાદ આ છે આપનું જ લખેલું આપનું નિવેઢ ફેરવી તોળવા અને એ રીતે વચન શુદ્ધિ બીજુ મહાવ્રત ખંડીત કરી બેઠા? ઇસુ ખ્રિીસ્તે કહ્યું હતું કે એ બિચારા શું કરે છે તેની તેમને ખબર નથી. પરમાત્મા એમને માફી આપ ! અમારે કહેવું પડશે કે આપ પંન્યાસજી શું કરે છે છે તેની આપને ખબર નથી. સંઘ તેમને માફી આપ. ઉપવાસના શો જેન સંઘમાં છે ખરા? ઉપવાસ શાના માટે કરવાના છે તેની આ છે જાણ પંન્યાસજીને ખબર છે? રાજકારણીઓની માફક ઉપવાસનું શસ્ત્ર ઉગામનાર અને ૨ એક વખત જાહેરાત કરે કે ત્યાં ટ્રસ્ટીઓ મને રાજીનામાં નહિ આપે ત્યાં સુધી હું છે છે આમરણાંત ઉપવાસ કરીશ. આવો અભિગ્રહ લેનારે પછી રાજીનામાં આવ્યા વગર પારણું છે જ કરી શકાય? આ એક વિચારણીય બાબત છે. ચંદ્રશેખર વિ. મ.એ વિચાર કરે કે આપની પચીસ વરસ પહેલાંની પુન્યાઇમાં જ છું એટ કેમ આવી? એવા કયા કયા પગલા ભર્યા જેથી પુન્યાઇ ધોવાઈ રહી છે, ઘટી છે ઈ રહી છે? શુદ્ધ સાધુતાના આગ્રહી હોત અને આવા તપોવન જેવા જંગલો ઉભા ન કરતાં માત્ર શાસનને જ મહત્વ આપ્યું હતું તે આપની પુન્યાઇ કંઇ ઓર જ હેત. પેલા મહાપુરૂષે શાસનરક્ષાના અનેક કાર્યો ક્ય. શાસન પ્રભાવનાના અનેક કાર્યો છું ક. જેથી ઢિનપ્રતિનિ પુન્યાઇને સૂરજ ખીલતો જ ગયે, ખીલ જ ગયો. જે છે છે એમના સમાધિ મૃત્યુ બાઢ માત્ર તેમના હાડપીંજર જેવા ટચુકડા દેહને અગ્નિ સંસ્કાર
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy