________________
ચન્દ્રશેખર વિ.મ.સા.ના પુન્યાઈ બ્રાસ પાછળ કારણ શું ?
તપાવન વિવાદને ઉકેલ ચપટીમાં છે. સ્યાદ્વાદના સિદ્ધાંતને અપનાવાય તે !
છેલ્લાં કેટલાક મહિનાઓથી તપાવનના વિવાદે ખૂબ જ વરવું રૂપ ધારણ કર્યું. છે. આપને સામને આક્ષેપબાજી ચાલી રહી છે. સત્ય ક્યાંક અટવાઇ રહ્યું છે. ખંને પક્ષે સત્યને અસત્ય ઠેરવાઇ હ્યું છે.
જૈન સમાજની આદરણીય પન્યાસ ચંદ્રશેખરવિજયજી મ. દિનપ્રતિદેિન છેલ્લા દસેક વસથી પેાતાની શાસનિષ્ઠ ઇમેજનુ ધાવાળુ કરી રહ્યા છે. એક દસકા પહેલાં તેઓને જે પ્રભાવ હતા તે વિસ્તરવાના બદલે સકેચાઇ રહ્યો છે. દસ વરસ પહેલાં ભવિષ્યના ગીતા—શાસ્રમાન્ય-સમાન્ય જિનાજ્ઞાના કટ્ટર પાલક–ચુયા પેઢીના રાહબર– બાલ સ'સ્કરણના પ્રણેતા—તી રક્ષક દેવદ્રવ્યના રક્ષક–ટુંકમાં જૈન સઘના હિતચિંતક તરીકે ઉપસેલા હતા. તેઓએ જ એમના જ સસ્થાઓના જાળામાં કાળીયાની માફક ભેરવાઇ ગયા લાગે છે. તેમની જખરજસ્ત ખૂમારી અને શ્રીમતાની સામે પણ અટલ, અડગ ને અડોલ નિષ્પ્રહતા હતી તે તપાવનરૂપી તલવારથી ઘાયલ થઈ ગઈ છે.
એમના જ નીમેલા ટ્રસ્ટીએ-એમના જ દ્વારા ધર્મજીવન પામેલા યુવાના સામે તેઓને ઉપવાસ ઉપર ઉતરવુ' પડે તે કેટલી કરૂણ કમનસીબી ? એમના હતાશાભર્યા નિવેદનથી આ બધું છતું થાય છે! જે ખરેખર એમના જેવા ખૂમારીભર્યા અને અણુિ શુદ્ધ જીવન જીવનારા માટે કલ'કરૂપ છે,
પાવનના પ્રશ્ન એ એમના અંગત પ્રશ્ન કહેવાય, છતાં તેના દ્વારા અખબારોમાં આવતી આંતરિક વાતાથી સરવાળે જૈન સમાજને નીચુ જોવા જેવું થાય છે તેમાં પણ સુરતના અખખારા સુધી દોડી જતા, જેના વારવાર જૈન ધર્મની હીલના કરે છે તેમાં બે મત નથી. આવી મામૂલી મામૂલી વાતે ખાંચા ચઢાવીને બેસી જવું, દાઢાગીરી કરી અન્યાને દબાવવા વગેરે બધુ' ખરેખર યોગ્ય થતું નથી. તેવું મને લાગે છે. અને મોટાભાગના જૈન સમાજને લાગે છે.
આ માટે જૈન અગ્રણી યુવક શ્રી શ્રેણીકભાઈ વાણીની વાતને સમજવામાં આવે તે તપાવનના વિવાદ શમી જાય તેમ છે. તેઓ ઘણી વખત લખતા હૈાય છે કે સત્યની રડ–જીઢ એવી ન હેાવી જોઇએ કે જેથી જૈન સંધમાં અશાંતિ થાય ! તેએ જૈન શાસ્ત્રની જગતને અણુમેાલ ભેટ છે તે સ્યાદ્વાદના સિદ્ધાંત ઘણી વખત સમજાવે છે. આ સ્યાદ્વાદના લેખનુ' એક ટી'ગ પન્યાસ ચદ્રશેખર વિ. મ. સા.ને મેલે અને