________________
૬. ૩૯૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬. શ્રી સંઘમાં શ્રી મહાવીર પરમાત્માના ઉપદેશ, બિધાનો, આચાર, વિચારે છે છે અને પ્રચાર દઢ બને તે કાલે સોનાનો સૂરજ ઉગે અને તે માટે આત્માથીઓએ હું ઇ પણ જાગવાની જરૂર છે.
શાસ્ત્રમાં એવા પાઠે છે, કે બહુ ભણેલે હોય, મોટે પરિવાર હોય અને સંઘમાં જ પણ ઘણું માન હોય તે પણ ભગવાનના વિચારે ઉપદેશમાં સ્થિર ન હોય છે તેવા છે ૮ આચાર્યો પણ જૈન શાસનના શત્રુઓ છે?
સારૂં સંયમ પાલનારા પણ જિન આજ્ઞાની અવજ્ઞા કરતા હોય તે તે જૈન છે શાસનથી બાહ્ય છે.
જમાનાવાટને આગળ કરનારા અને આ કાલમાં આમ તેમ ન ચાલે. તેવું હું બોલનારાઓએ ભગવાનની આજ્ઞા મુજબને વેશ ન ધારવો જોઈએ-વેશને છેડી દેવો
જોઈએ. છે આ બધા અને આવા કલ્યાણકારી ઉપદેશ જ સંઘમાં ફેલાય તે મુજબ વર્તન છે S થાય અને વિચારાય સંધે પણ તે જ વાતને ઉત્તેજન આપે તે જે નીચું વાપણું 9 છે તે ટળી જાય.
- પ્રભાવ પણ ફેલાય પુણ્યદય અને આરાધના માર્ગ ઉજ્વળ બને અને કાલે ) છે એવી સ્થિતિ પેદા થાય કે જેના શાસન જૈન તીર્થો જેન સંઘનો જય જયકાર થઈ જાય. એ
આવી શુભ પળેની ઝંખના કરીએ એજ અભિલાષા... ૬ ૨૦૫૪ કા. સુઢ-૧૦ તા. ૧૦–૧૧–૯૭
જિનેન્દ્રસૂરિ ( ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર
: શાસન સમાચાર : જોધપુર-અત્રે તા. ર૭-૧૦-૯૭ ના પૂ. શ્રી દર્શન રતનવિજયજી મ. અાદિની નિશ્રામાં મુહતાજીના મંદિરમાં ૧૮ અભિષેક રાખેલ ખૂબ ઉત્સાહથી થયા વિધિ માટે છે.
ચંપકભાઈ શિવગંજથી પધાર્યા હતા. આ કુર્તા વેસ્ટમાં ઉપધાન–અત્રે પૂ. મુ. શ્રી ભુવનર-નવિજ્યજી મ. ની નિશ્રામાં જ ૬ કા. સુઢ ૭ થી ઉપધાન પાંડચા પરિવાર સાંડેરાવવાળા તરફથી શરૂ થયા છે.