________________
૩૯૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ કાર્ય માટે પૂ. આચાર્ય દેવા આદિ, શ્રમણ સ`ધ પ્રયત્નશીલ છે. શુ' ભાવિભાવ છે તે વાત જુદી છે પણ શાસ્ત્રીયતા અને પરપરાને બચાવવા પ્રયત્ન કરવા જ રહ્યો. સુપ્રીમની ફુલ મેચમાં અને શ્રી રાષ્ટ્રપતિ પાસે પણ આ વિગત લઇ જવી જોઇએ એમ લાગે છે. આંચકા ટળી જાય અને જે હુકા હતા તે સ્થાપિત થાય એજ છેવટે ઇચ્છનીય છે.
અંતરિક્ષજીમાં મક્ષીજીમાં વારા ફરતી શ્વેતાંબર કિંગખર પ્રજા કરે છે અને મક્ષીજીમાં તે ત્યાં વેતાંબર મદિરમાં કિંગ ખરા આવે ત્યારે ગિબર મદિરમાં વેતાંબર વિધિથી પૂજા કરવાના હક્ક તે સમાધાનમાં મળેલ છે પર`તુ શ્વેતાંબરે તેવુ કરીને પારકું પચાવવા માગતા નથી.
આટલું સત્ય હોવા છતાં કિંગ ખરાને હક્ક આપતા ચૂકાદા આવ્યા તે શ્ર. સંઘનુ પુણ્ય ખૂટયું તેમજ માનવુ` રહ્યું. હજારા વર્ષથી જે સત્ય તીથ જાળવી શક્યા હતા તે આમ અચાનક બીજાની ભાગીઢારીમાં જાય તે દુઃખદ છે અને હિંગબરા પ્રેમની ક્યાંય વ ત્યા છે ? અંતરિક્ષજીની મારામારી તે પ્રસિદ્ધ છે. કેસરીયાજીમાં શ્વેતાંબરા દિગંબર એક થાય તા સરકાર સોંપવા તૈયાર છે તેમ શ્વેતાંબરા કરતા નર્થ કેમકે છેવટે દિગંબરો આડાળાઇ કરીને શ્વેતાંબરાને જ તગડી મુકવાના મુડમાં છે.
ભારત મહામંડળે તટસ્થતા ગુમાવીને જમાનાવાઢ પ્રમાણે બધાને ભેગા રાખવાની વાત તેના પ્રમુખે કરી તે વિવેક શુન્ય છે આજે તે કે બીજી પેાતાના તકીફવાળા ભાઇએ કે કુટુંબીઓને પેાતાની મિસ્ત, પેઢી, મંગલા, માના વિ. માં આપવા તૈયાર છે ? પરાપદેશ' પાંડિત્યમ-જ તેમનુ છે,
ભાગ
જૈન સંઘમાં હાલમાં ફાટી નીકળેલા પદ્માવતી મણિભદ્ર, ઘંટાકણું વિગે પૂજા તેના તે નામે સંઘમાં આકર્ષણ ઉભુ* કરનારા અને અમારામાં શક્તિ છે ચાહાર છે તેવી ગુલબાંગેા પેાકારનારાઓનું સત્ય કયાં ગયું? કાઇ કેમ અહિં ચમત્કાર બતાવી શક્યા નહિ ? શક્તિ કેમ ન વાપરી ?
આ હાર તે આ દેવ દેવીએની શક્તિ વાદીઓને ચેલેન્જ રૂપ છે તેમણે આવી શક્તિ ન હેાય તા પદ્માવતી આદિ પૂજના અને તેને નામે સધને ભરમાવી પોતાના કામેા કે અધમ પોષવાના ધૃત માર્ગ છેડી દેવા જોઇએ અને જૈન સંઘને સ્વાર્થ લેાભ અને માયાની દુનિયાથી મુક્ત કરવા જોઇએ અને જૈન સદ્યામાં તથા જૈ. સંધના અનુયાયીએએ આવા ધૂતારાઓથી દૂર રહેવુ જોઇએ અને તેમને ઉત્તેજન આપવુ ન જોઇએ. છડે ચેાક આ ઠગાઇ અને પ્રપ′ચને પડકાર કરી અટકાવવા જોઈએ. હજારા પદ્માવતી, હજાર માણિભદ્ર, હજારો ઘંટાકણુની મૂર્તિ પધરાવી સઘને એવી સ્થિતિમાં