________________
શાસન સમાચાર :
જામનગર શાંતિભવનમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ. આઢિ પૂ. મુ. છે શ્રી દિવ્યાનંદ વિ. મ.ની ૧૦૦ ઉપર ૯૪ મી ઓળીના પારણ પ્રસંગે જેઠ વદ ૦))ના પધાર્યા પારણુ નિમિરો અ. સુ. ૧ ના પારણું થયું બંને દિવસ ગુલાબચંદ માણેકચંદ 5 શાહ હ. નવીનભાઈ તરફથી સંઘ પૂજન થયા. પૂ. આ શ્રી વિજય નરચંદ્ર સૂરીશ્વરજી છે મ. આદિ અત્રે બિરાજમાન છે. તેમનો પ્રવેશ અષાડ સુદ –૨ તા અત્રે સસ્વાગત થયો
જામનગર- ૪૫ કિગ્વિજય પ્લેટમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સ્ર. મ. ( { પૂ. પ્રવર્તક મુ. શ્રી મેગીન્દ્ર વિ. મ. પૂ. તપસ્વી મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. આદિ તથા છે પૂ. સા. શ્રી સુરેદ્રપ્રભાશ્રીજી મ. આદિ પૂ. સા શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિને છે 2 અષાડ સુદ- ૨ ના ઉત્સાહથી પ્રવેશ થયો પ્રવચન બાદ શાહ અમૃતલાલ તરફથી ? 8 લાડુની પ્રભાવના થઈ ૪૭૫ સંખ્યા થઈ શાહ લખમણ વીરપાર માત: રામજીભાઈ છે થાનગઢ તરફ થી સંઘ પૂજન થયું. શાહ કાનજી જેઠાભાઈ તથા શાહ રમણિકલાલ 8 કેશવજી તરફથી સામુઢાયિક એકાસણા ૧૫૦ ઉપર થયા હતા.
અષાડ સુદ ૬ ના ઓસવાળ કોલોની પૂ. શ્રી સ્વાગત પધાર્યા જુઢા જુદા 8 તે ભાવિકો તરફથી મળીને પ્રવચન બાઇ ૧૦-૧૦ રૂા. ની પ્રભાવના થઈ સંખ્યા ૩૭૫ { થઈ. ઉત્સાહ સારો હતે.
પાર્લા-મુંબઇ પૂ. આ. શ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય છે ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ. તથા પાના જ પૂ. મુ. શ્રી જિતવિજયજી મ. આઢિ ઠાણા, ( જેઠ સુઢ ૨ અત્રે પધારેલ અને ત્રણ દિવસ સ્થિરતા કરેલ. જયેન્દ્રભાઈ વેલજી હરણીયા પરિવાર { તરફથી પૂન્ય સામૈયા સહ પધારેલ અને પૂ. મુ. શ્રી નયવર્ધન મ. પણ પધારેલ { આવેલ બધાને નવકારશી કરાવ્યા પછી વ્યાખ્યાન સમયે ઉપકરણે વહેરાવેલા
અને પૂ. મુ. શ્રી જિતધર્મ વિજયજી મ. ને ચિ. કુશલે એ વહોરાવેલ ત્યારે સભામાં આનંદ છવાયેલ બપોરે આમંત્રિતોને જમણવાર રાખેલ પછી વાચના અને વાચનામાં પધારેલ છે.ધાને સાંજની ચોવિહારની ભક્તિ જેઠ સુ. ૩ ના સવારે ઘરે પધરામણી રાપેલ અને પધારેલાને નવકારશી ત્રણે દિવસે બપોરે વાચના તથા સાંજની
સાધર્મિક શક્તિ રાખેલ પ્રભાવના અનુક્રમે શ્રીફળ, રૂા. ૫, સાકરના પડા. જેઠ સુદ ૨ ના ? + વ્યાખ્યાનમા મેતિચુર લાડુ દેખરેખ નીચે બનાવેલ અને પેક કરાવેલ. જેઠ સુદ ૨ ના T ભવ્યાતિભવડા આંગી આ રીતે પૂ. મુ. શ્રી જિતધર્મ વિજયજી મ. સાહેબનો સંયમ છે
જીવનના દ્વિતીય વર્ષમાં પ્રવેશ થયેલ ત્રણ મહિનાને સતત પ્રથમ વિહાર થયે હોવા છતાં ખૂબજ પ્રસન્ન જણાય છે.