SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) રજી. નં. જી. એન. ૮૪ ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 પૂજ્ય શ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 0. છે 5) o Saturday જ . પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજા #soooooooooooooooooo ૦ આપણે બધા પુણ્યશાલી ખરાં. પણ ખરાબ ધર્મ કરીને આવ્યા લાગે છે આવી છે - સુંદર સુખગી પામેલાને પણ જે સંસાર જ ગમતો હોય, મેક્ષની ઈચ્છા જ થતી હૈ ન હોય, તે દુઃખથી ગભરાતા હોય, સુખ માટે ફાંફા મારતા હોય તે બધા પાપના ૪ જ ઉઢયવાળાં જ છે. તે ધર્મ સારી રીતે ન કરે પણ પાપ જ સારી રીતે ક. ૪ ૦ વણિક કલા તેનું નામ માયા, માટે જ વાણિયા કઢિ ધમી થાય નહિ. વા પણ છે 0 ભૂંડું લાગે. તે તે ધર્મ કરે. 0 ૦ કેઈના ય રૂપને રાગથી જેવું તે ય વ્યભિચાર છે - જે ધર્મસ્થાનમાં સારી રીતે વર્તે અને બહાર ખરાબ વર્તે તે ધર્મની વગોવણી 9 અને ભયંકર આશાતના કરનારો છે. - “આ આ ધમ કરો તે આવું આવું સુખ સુખ મળે આવી લાલચથી કરાવનાર છે અને કરનારા બંનેની દુર્ગતિ જ થાય. ૦ પરમાત્માના દર્શન મોક્ષ માટે કરે તે પાપ જાય પણ સુખ માટે કરે તે પાપ ? જ બંધાય. ૦ પ્રમાદ-માનપાનાત્રિમાં મરતાં અમને અમે ખરાબ છીએ તેમ ન લાગે તે અમે 9. પણ એવું પાપ બાંધીને આવ્યા છીએ કે, અહીં માન-પાનાઢિમાં પડી, તમને 9 રાજી કરવા તમારા બેટાં વખાણ કરી ભગવાનની આજ્ઞાથી વિરૂધ વતી દુર્ગતિમાં છે જ જવાના છીએ. Q ૦ આજે લોકે કપડાંમાં સારા છે, હૈયાના સારા નથી. 90 સુખમાં મહાલવું તે જ પાપ. જે સુખમાં મહાલવું તે પાપ હોય તે તે સુખ ખરાબ હોય તો જ બને ને ? હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રા, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું વવવવ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦:
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy