________________
૩૬ :
(
' +) { 3૮
: શ્રી જૈન શાસન (અવાડિક)
છે
-
જામનગર-અત્રે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. માની નિશ્રામાં ભાઈશ્રી ઝવેરચંદ લાધાભાઈ નાગડા લાખાબાવળવાળાની પ્રેરણાથી પ. પૂ. વ્યાખ્યાન વા. આ. દેવશ્રી વિ. ! રામચંદ્ર સૂ. મ.ની છઠ્ઠી સ્વર્ગારોહણતિથિ નિમિતે ત્રણ દિવસને મહોત્સવ તથા એક ? દિવસમાં એકાસણાથી વીશ સ્થાનકનું આરાધન થયું.
અષાડ વ8 ૧૩ ના શ્રીમતી મણિબેન ભગવાનજી નરશી સાવલા યંગ હાલ ! લંડન તરફથી સ્વ. અ. સૌ. હંસુબેન ચંદુલાલ ભગવાનજીના શ્રેયાર્થે અંતરાય કર્મ નિવારણ પુજા આંગી પ્રભાવના (૨૦૦ ગ્રામ સાકર) સહ થયા. વ8 ૧૪ મવારે પ્રવ- 1 છે ચનમાં ગુણાનુવાદ થયા શ્રી શાંતિલાલ ઝીણાભાઈએ પણ પુ. શ્રીના જીવનની મહત્તા
બતાવી. બપોરે શાહ રાયચંઢ લાધાભાઈ નાગડા લાખાબાવળવાળાના સુપુત્રી અ.સૌ. ૬ શોભનાબેન ઇશ્વરલાલ વેલજી ગંગર (ઢીંચડા હાલ લંડન) તરફથી અંતરાય કર્મનિવારણ પુજા આંગી પ્રભાવના સાટાની થઈ. વઢ ૦)) ના સ્વ. શાહ હેમરાજ કુંભા તથા સ્વ. . ગંગાબેન હેમરાજના શ્રેયાર્થે શાહ લાલજી હેમરાજ અ. સી. રમાબેન લાલજી તથા રે શ્રીમતી સ્મિતાબેન મુકેશ લાલજી ચંગાવાળા હાલ લંડન તરફથી વિશ સ્થાનકના ૪૦૦ છે એકાસણું તથા ૨૦૦ આમંત્રિતોનું જમણ થયું. સઝાયમાળાની તપસ્વીઓને લાગી ! કરી તથા બપોરે ઠાથી વીશ સ્થાનક પુજા આંગી પ્રભાવના લાડુની થઈ પુજા માટે શ્રી ૬ વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે ભકિત જમાવી હતી. ઝવેરચંદભાઈએ ઉત્સાહ ઉત્સવ છે છે તે ખૂબ ઉલ્લાસથી દીપાવ્યું હતું. મેરૂ મંઠિર તપ ૫૦ કિસને ચાલે છે { છે સાંજના બેસણું ભાવિકે તરફથી થાય છે.
જોધપુર-પં. નરત્નવિ. ગણિવર્ય આદિની શુભ નિશ્રામાં અષા વદ ૧૪ તથા ૩૦ ને દિવસે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. માના ગુણાનુવાઢ સભા થયેલ તેમાં છે પૂ. ગુરૂવર ઉપરાંત શરબતમલજી, નવરતનમલજી નાદર, સાપરમલજી મેહતા આદિએ { પણ ગુણાનુવાઢ કરેલ. પુ. સુવિશાલ ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂ. ૬ છે મ. સા.ના ગુણાનુવાદથી ઘણુઓએ કહ્યું કે અમે આ બધું જાણતાં જ હોતા પુ.
અનુગાચાર્ય શ્રી વિમલરત્ન વિ. મ. સા.ના શિષ્યરત્ન મુનિશ્રી તરૂણરત્ન વિ. એવં ? પ્રાણરતિ વિ.ના સદુપદેશથી રાજસ્થાન પત્રિકા દૈનિકમાં અષાઢ વઢ ૩૦ ને પુ.પાઠ શ્રી + રામચંદ્ર સૂ. માને છઠી પુણ્યતિથિ પર હાર્દિક શ્રધાંજલિ અપાયેલ. જેના લોકો પર ? ઘણું અસર થયેલ. આજે ખીરના એકાસણુ પર અરો થયેલ, સિદ્ધિતપ સામુઢાયિક તથા + મોક્ષદંડક આદિ તપે ચાલી રહેલ છે. ઉપાશ્રયની બારીયોમાં વપરાયેલ દેવદ્રવ્યની
શુદિધઓ માટે બારી બેંધાઈ રહેલ છે. યાકરણ આદિની વાંચનાઓ પંન્યાસજી છે ભગવંત-સાધુ-સાધ્વીઓને આપે છે.'
ધ્વારા
કચ્છના